SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्पमूत्र कल्पमञ्जरी ॥२५॥ टीका उपपन्नः ॥सू०२६।। टीका-'तए णं' इत्यादि । व्याख्या स्पष्टा । नवरम्-उद्धृत्य=निस्सृत्येति ॥सू०२६॥ सिंहो मृत्वा क्व गतः ? इति दर्शयितुमाहमूलम्-तएणं सो सीहो मरिऊण वीसइमे भवे चउत्थे नरए नेरइयत्ताए उववन्नो ॥ मू०२७॥ छाया-ततः खलु स सिंहो मृत्वा विंशतितमे भवे चतुर्थे नरके नैरयिकत्वेन उपपन्नः ॥मू०२७॥ टीका-'तए णं' इत्यादि । व्याख्या स्पष्टा । अत्रेदं बोध्यम्-सिंहाश्चतुर्थी नरकभूमिं यावद् यान्ति । अत एवोक्तम्-'सीहो जाइ चउत्थि' छाया-सिंहो याति चतुर्थीम्-( यावत् ) इति ।। मू०२७॥ अटवीमें सिंह-पर्याय में उत्पन्न हुआ ॥ मू०२६॥ टीकाका अर्थ-व्याख्या स्पष्ट है। सिर्फ 'उवट्टिय' का अर्थ है-निकल कर सू०२६।। सिंह मरकर कहाँ उत्पन्न हुआ, सो कहते हैं-'तए णं' इत्यादि। मूलका अर्थ-वह सिंह मर कर बीसवें भव में, चौथे नरक में नारकी रूप से उत्पन्न हुआ ।मु०२७॥ टीकाका अर्थ-व्याख्या स्पष्ट है। यहाँ इतना समझना चाहिए कि सिंह चौथे नरक तक जाते हैं। अर्थात-सिंह नियम से चौथे नरक तक ही जाते हैं-आगे के नरकों में नहीं। इसीसे कहा है "सीहो जाइ चउत्थि" सिंह चौथी नरक-भूमि तक जाता है ॥सू०२७॥ ગાઢ અટવીમાં સિંહ તરીકે ઉત્પન્ન થયે. (સૂ૦૨૬) भूतन म-तए ण त्याह. सिं भरीने वीसभालवे याथी न२४मा ना२६५ अस्पन्न 22. (२०२७) ટીકાને અથે-વ્યાખ્યા સ્પષ્ટ છે. અહીં એટલું સમજવું જોઈએ કે સિંહ, પશુઓમાં શ્રેષ્ઠ અને સૌથી વધારે ક્રૂર પ્રાણું ગણાય છે. તે નિકૃષ્ટભાવે વર્તતા થી નારકી સુધી જઈ શકે છે. તેને ઘાતકી પરિણામેના પ્રત્યાઘાતરૂપે ઉત્પન્ન થતું દુઃખ થી નારકી જેટલું જ હોય છે. પુણ્ય અને પાપ બને છવ અને અજીવના “સૂમ રેડીઓ એકટીવ ભાવ” “વિકૃત પરિણમન' છે. આ ભાવ (તેજોમય દશા ) માં એવા પ્રકારની શક્તિ રહેલી છે કે પ્રગટપણે ઉત્પન્ન થતાં પુયરૂપી ભાવે નવીન રુચિકર સૃષ્ટિ પેદા કરે છે. અને પાપભાવે અરુચિકર સૃષ્ટિને પેદા કરે છે. જેમ એટમ બોંબ ફુટતાં રેડીઓ એકટીવ રજકણે છુટા પડી, કાંઇક વસ્તુઓને બાળી ભસ્મ કરી નાખે છે. તે જે ઠેકાણે આગરૂપે વરસ્યો હોય, તે ભૂમિના ખરાબ महावीरस्य चतुर्थ नरकनारकरूपो विंशतितमो भवः। ||२५०॥ શ્રી કલ્પ સૂત્ર: ૦૧
SR No.006381
Book TitleKalpsutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages596
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy