________________
श्रीकल्प
सूत्रे ॥१८॥
ततो भगवानेवमवादीत-भरत ! नास्त्यत्र समवसरणे एतादृशः कोऽपि जीवः, समवसरणाद् बहिस्तव पुत्रः त्रिदण्डिवेषधारी मरीचिस्तिष्ठति, असौ कालक्रमेणात्र भरते पोतनपुरे त्रिपृष्ठनामा प्रथमो वासुदेवः, अपरविदेहे मकायां नगयां प्रियव्रतनामा चक्रवर्ती, अत्र भरतक्षेत्रे महावीरनामा चरमस्तीर्थकरश्च भविष्यति। एवं श्रुत्वा भरतचक्रवर्ती बहिःस्थितं मरीचिमुपागम्य एवमवादीत्-'भो त्रिदण्डिन् ! मरीचे! तवेदृर्श वेषं वन्दितुं मे न कल्पते। त्वं पुनः अनागतकाले अस्यामवसर्पिण्याम् अस्मिन् भारते वर्षे पोतनपुरे त्रिपृष्ठनामा प्रथमो वासुदेवः, अपरविदेहे मूकायां नगर्या प्रियमित्रनामा चक्रवर्ती, अत्र भरते महावीरनामाऽन्तिमतीर्थकरश्च भविष्यसि;
मा
AP
__ तब भगवान् इस प्रकार बोले - 'भरत ! इस समवसरण में ऐसा कोई जीव नहीं है। हाँ, समवसरण से बाहर तुम्हारा पुत्र त्रिदंडधारी मरीचि है। वह कालक्रम से इस भरतक्षेत्र में पोतनपुर नगरमें त्रिपृष्ठ नामक प्रथम वासुदेव होगा, अपरविदेह (पश्चिममहाविदेह) क्षेत्रमें, मृका नगरीमें प्रियव्रत नामक चक्रवर्ती होगा, और फिर इस भरतक्षेत्र में महावीर नामक अन्तिम तीर्थकर होगा।'
___ इस प्रकार सुनकर भरत चक्रवर्ती बाहर स्थित मरीचि के समीप जाकर इस प्रकार कहने लगेहे त्रिदंडधारी मरीचि ! तुम्हारे इस तरह के वेष को वन्दना करना मुझे नहीं कल्पता। तुम आगामी काल में, इसी अवसर्पिणी में, इसी भरत क्षेत्र में, पोतनपुर नामक नगर में त्रिपृष्ठ नामक प्रथम वासुदेव होओगे; अपरविंदेह में, मृका नामक नगरी में प्रियमित्र नामक चक्रवर्ती होओगे, और इसी भरतक्षेत्र में महावीर नामक अन्तिम तीर्थकर भी होओगे। अतएव भावी तीर्थकर के रूप में मैं तुम्हें वन्दना करता हूँ।
मा महावीरस्य मर मरीचि
नामकः तृतीयो भवः।
ભગવાન પ્રત્યુત્તર આપતાં બેલ્યાં કે હે ભરત ! સસરણમાં કઈ એ જીવ નથી. પરંતુ પરિષદની બહાર તારા પુત્ર મરીચિ ‘ત્રિદંડી.” પણે રહે છે. તે કાલાનુસાર આ અવસર્પિણીમાં આ જ ભરતક્ષેત્રના પિતનપુર નગરમાં ‘ત્રિપૃષ્ઠ' નામને પ્રથમ વાસુદેવ થશે, ત્યાર બાદ પશ્ચિમ મહાવિદેહમાં, મૂકાનગરીમાં “પ્રિયવ્રત ' નામને ચક્રવતી થશે. અંતમાં આજ ભરત ક્ષેત્રમાં મહાવીર નામને અતિમ તીર્થંકર થશે. આ પ્રમાણે સાંભળી ભરત મહારાજા સમોસરણુથી બહાર નીકળી મરીચિની સમીપ જઈ બાલવા લાગ્યા “હે ત્રિદંડી પરિવ્રાજક ! તમારા આવા પ્રકારના વેષને વંદન કરવું મારે નથી ક૫તું, પણ તમે આ જ અવસર્પિણીમાં આ જ ભરત ક્ષેત્રમાં પિતનપુર નામના નગરમાં ત્રિપૃષ્ઠ નામના વાસુદેવ થવાના છે. પછી અપરવિદેહમાં મૂકા નામની નગરીમાં પ્રિયમિત્ર
॥१८॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૧