________________
श्रीकल्प
कल्प
मञ्जरी
॥१८२॥
टोका
अतस्तीर्थकरत्वेन भाविनं स्वां वन्दे । निजपितुर्भरतचक्रिण एवं वचनश्रवणेन मरीचिं पापभारः स्फारः कुलमद आविशत् । कुलादिकृतो मदः समयमासाद्य सद्यो विहङ्गमो नीडमिव जनमाविशतीति मरीचिस्तत्क्षणेऽपारसंसारकान्तारपरिभ्रमणकारकं सकलमुखतरुमूलोन्मूलकं मानहालाहलमपिवत् । ततः खलु स हर्षवशविसर्पद्धदयो नृत्यन्नेवमवादीत-अहो! कीदशं ममोत्तम कुलम् , यस्मिन् महर्द्धिकर्महाद्युतिकैमहाप्रभावैर्महाबलैमहायशोभिश्चतुष्षष्टीन्द्रैरन्यैरपि देवैश्च देवीभिश्च वन्दितस्त्रैलोक्यनाथो धर्मवरचातुरन्तचक्रवर्ती ऋषभजिनो मम पितामहोऽस्ति ।।
चक्ररत्नप्रधान एकच्छत्रां ससागरां वसुधां शासत् नवनिधिसमृद्धकोषः कृतसकलजनतोषः षट्खण्डा
अपने पिता चक्रवर्ती भरत के इस प्रकारके वचन सुनने से मरीचि के अन्तःकरण में पापों का समूह रूप अतिशय कुलमद प्रवेश कर गया; जसे पक्षी घोसले में प्रवेश कर जाता है। मरीचि ने उसी समय अपार संसार रूपी कान्तार में परिभ्रमण कराने वाले और समस्त सुख रूप वृक्ष के मूल को विनाश करने वाले मान रूपी हालाहल विषका पान किया। उसका हृदय हर्ष के वश होकर विकसित हो गया। वह नाचता हुआ इस प्रकार कहने लगा-'अहो, मेरा कुल कैसा उत्तम है, जिसमें महती ऋद्धि वाले, महती द्युति वाले, महान् प्रभाव वाले, महान् बल वाले और महान् यश वाले चौंसठ इन्द्रों के द्वारा तथा अन्य देवों और देवियों द्वारा वन्दित, तीन लोक के नाथ, धर्मरूपी श्रेष्ठ चातुरन्तचक्र के प्रवर्तक ऋषभ मेरे पितामह हैं ! और जिस कुल में प्रधानचक्ररत्नवाले, समुद्रसहित पृथ्वी पर एकच्छत्र शासन करने वाले,
महावीरस्य मरीचिनामकः तृतीयो भवः।
નામના ચક્રવતી થવાના છે અને આ જ ભરત ક્ષેત્રમાં મહાવીર નામના અંતિમ તીર્થંકર પણ થવાના છે. માટે ભાવી તીર્થંકરના રૂપમાં તમને વંદન કરું છું.
પિતાના આવા વચન સાંભળતાં મરીચિના હદયમાં પાપને સમૂહરૂપ કુલમર પ્રવેશ કર્યો. જેમ પક્ષી પિતાના માળામાં પ્રવેશ કરે છે તેમ જ કુલ આદિના મદ, અવસર પામીને મનુષ્યમાં પ્રવેશ કરી જાય છે.
મરીચિને કુલમદ ઉભે થયો ને સંસારરૂપી અટવીમાં પરિભ્રમણ કરાવવા વાળું સમસ્ત દુઃખનું ઉત્પાદક એવું “અભિમાન' રૂપી વિષપાન મરીચિએ કર્યું. તે હર્ષિત થઈ નાચવા-કુદવા લાગ્યા ને બોલવા લાગ્યો કે અહો! મારું કુલ કેવું ઉત્તમ છે ! જેમાં મહાત્ ઋદ્ધિવાળા, મહાન્ યુતિવાળા, મહાન્ પ્રભાવવાળા, મહાત્ બલવાળા અને મહાન યશવાળા, તથા ચાંસઠ ઈદ્રો દ્વારા તથા અન્ય દેવ અને દેવીઓ દ્વારા વંદિત, ત્રણ લેકના નાથ, ધર્મરૂપી શ્રેષ્ઠ ચાતુરંતચકના પ્રવર્તક ત્રષભજિન મારા પિતામહ છે, અને જે કુલમાં પ્રધાન ચક્રરત્નવાળા, સમુદ્રસહિત
॥१८२॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૧