________________
कल्पमञ्जरी
टीका
( त्रोटकवृत्तम् ) णयसारभवे चरिमो य जिणो, सुलभीअ जिणोइयतत्तमओ।
णयसारभवा पभिई पहियं, चरियं रययामि तईयमहं ॥५॥ श्रीकल्प
__ छाया॥१३२।।
नयसारभवे चरमश्च जिनः, स्वलभत जिनोदिततत्त्वमतः ।
नयसारभवात्प्रभृति प्रथितं, चरितं रचयामि तदीयमहम् ॥५॥ “ नयसारभव" इत्यादि चरमः अन्तिमश्चतुर्विंशतितमः श्रीमहावीराख्यो जिनः-तीर्थकरः नयसारभवे-नयसारख्यकोपालजन्मनि, जिनोदित तीर्थकरोपदिष्टं तत्त्वसम्यक्त्वं, स्वलभत-मुअनायासेन निर्मलभावेन वा अलभत=लब्धवान् , अतःनयसारभवलब्धत्वात् नयसारभवात्नयसारजन्मतः प्रभृति-आरभ्य। प्रथितं प्रख्यातं, तदीय श्रीमहावीरस्वामिसम्बन्धि चरित-चरित्रम् अहंघासीलाल: रचयामि-निमिमे ॥ ५॥
( यद्यपि प्रत्येक आत्मा अनादिकाल से भवभ्रमण कर रही है और अनंत-अनंत भव कर चुकी है। तदनुसार भगवान् महावीर के जीव ने भी अनादि काल में अनंत भव किये हैं, तथापि ) अन्तिम तीर्थकर ने नयसार भवमें जिनेन्द्र भगवान् द्वारा कथित तत्त्व-समकित-की प्राप्ति की थी, अतः नयसार के भव से आरंभ करके ही उनके चरित्र की रचना करता हूँ ॥५॥
टीका का अर्थ-चौवीसवें तीर्थकर भगवान महावीर ने नयसार नामक कोटवाल के जन्म में जिनभाषित तत्त्व सम्यक्त्व को प्राप्त किया था। इस कारण भगवान् का चरित नयसार के भवसे ही प्रसिद्धि में आया है। अतएव मैं घासीलालव्रती उसी चरित्र की रचना करता हूँ ॥५॥
(કે દરેક આત્મા અનાદિ કાળથી ભવભ્રમણ કરી રહ્યો છે અને અનંત-અનંત ભવ કરી ચૂકેલે છે; તે પ્રમાણે ભગવાન મહાવીરના જીવે પણ અનાદિ કાળમાં અનંત ભ કરેલા છે, તે પણ ) અંતિમ તીથ કરે નયસાર ભવમાં જિનેન્દ્ર ભગવાન દ્વારા કહેલા તત્ત્વ-સમકિતની પ્રાપ્તિ કરી હતી, એટલે નયસારના ભવથી આરંભ કરીને જ એ ચરિત્રની રચના કરું છુ . (૫)
ટીકાનો અર્થ–ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીરે નયસાર નામના કેટવાળના જન્મમાં જિનભાષિત તત્વ-સમ્યકત્વ–ને
પ્રાપ્ત કર્યું હતું. એ કારણે ભગવાનનું ચરિત્ર નયસારના ભવથી જ પ્રસિદ્ધિમાં આવ્યું છે. એટલે હું ઘાસીલાલ કોઈ વ્રતી આ ચરિત્રની રચના કરું છું. (૫)
चरणम्
॥१३२॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૧