________________
७५०
नन्दीसूत्रे नवलिका प्रक्षिप्ता। ततो राजा तं द्रमकमाहूय स्वनवलिका स्पर्शयितुमादिष्टवान् । ततोऽसा द्रमकः नवलिकां परिज्ञाय हस्तेन स्पृष्टवान् । ततो राजा 'द्रमकोऽयं सत्यं ब्रवीति'-इति मत्वा तां नवलिकां ग्रहीतुमादिशति । पुरोहितं तु दण्डयति स्म ।
॥ इत्येकोनविंशतितमो मुद्रिकादृष्टान्तः ॥१९॥ अथ विंशतितमोऽङ्कदृष्टान्तः
केनापि पुरुषेण कस्यचित् श्रेष्ठिनः समीपे सहस्रसंख्यकरूप्यकैः संभृता नवलिका निक्षिप्ता । स श्रेष्ठि नवलिकाया अधोभागं छित्त्वा ततो रूप्यकाणि नि:सार्य कूटरूप्यकै त्वा छिन्नभागं सीवित्वा यथास्वरूपां तां नवलिकां स्थापितवान् । राजपुरुष ने लाकर वह राजा को दे दी। राजा ने अन्य पोटलियों के साथ उसको मिलाकर बीच में रख दिया। पश्चात् दरिद्र को बुलाकर उस से कहा-देखो इन पोटलियों में जो तुम्हारी धरोहर की पोटली हो उसको तुम मुझे छूकरके बताओ। राजा की आज्ञा से उस दरिद्र ने वैसा ही किया। राजा ने तब जान लिया कि यह दरिद्री ठोक कहता है और यह इसकी ही धरोहर की पोटली है। उसे आदेश दिया कि तुम इसको ले लो। दरिद्र ने उसे ले लिया और बहुत प्रसन्न हुआ। राजा ने इस कृत्य पर पुरोहित को दंडित किया ॥ १९ ॥ ॥ यह उन्नीसवां मुद्रिकादृष्टान्त हुआ ॥१९॥
बीसवां अंकदृष्टान्तकिसी पुरुष ने किसी सेठ के पास एक हजार रूपयों से भरी हुई एक नौली निक्षेपरूप में रखी। सेठ चालाक था। उसने उस नौली के રાજપુરૂષે લાવીને તે રાજાને આપી. રાજાએ બીજી થેલીઓ ભેગી તેને પણ વચમાં ગોઠવી. પછી દરિદ્રને બેલાવીને કહ્યું, “જુઓ, આ થેલીઓમાંથી જે તારી થાપણની થેલી હોય તેને સ્પર્શીને મને બતાવ.” રાજાની આજ્ઞાથી તે દરિદ્ર તે પ્રમાણે કર્યું. રાજા ત્યારે સમજી ગયે કે આ દરિદ્ર આદમી સાચું જ કહે છે, અને આ તેની જ થાપણની થેલી છે. તેથી તેમણે તેને આદેશ આપ્યો કે તું આને લઈ લે, દરિદ્ર તે લઈ લીધી અને તે ઘણે રાજી થયું. રાજાએ આ કૃત્ય માટે પુરોહિતને શિક્ષા કરી છે ૧૯ છે ___ मागणीसभु मुद्रिका दृष्टांत सभात ॥ १८ ॥
वीस अंक दृष्टांतકેઈ પુરુષે એક શેઠને ત્યાં એક હજાર રૂપીયા ભરેલી થેલી થાપણ તરીકે મૂકી. શોક ચાલાક હતું. તેણે તે થેલીનો નીચેનો ભાગ કાપીને રૂપીયા કાઢી
શ્રી નન્દી સૂત્ર