________________
ज्ञानचन्द्रिका टीका-अङ्कदृष्टान्तः
७५१ ततः कालान्तरे निक्षेपस्वामिना स्वनवलिका याचिता । श्रेष्ठी तस्मै नवलिका दत्तवान् । यदा स नवलिकामुद्घाटय पश्यति तदा सर्वाणि फूटरूप्यकाणि दृष्ट्वा न्यायाधीशसमीपेऽभियोगं कृतवान् । न्यायाधीशः पृच्छति - तव नवलिकायां कियन्ति रूप्यकाण्यासन् ? । निक्षेपस्वामी प्राह-सहस्रम । न्यायाधीशेन परीक्षितम् “ यावान् भागो नवलिकायाश्छिन्न आसीत् तावन्त्येव रूप्यकाण्यवशिष्टानि, नवलिका तु परिपूर्णा जाता । किंतु यावान् भागोऽधस्ताच्छिन्नम्तावान् न्यून इति नीचे के भाग को काटकर रूपये निकाल लिये और खोटे रूपये उसमें भर दिये तथा फटे हुए भाग को सीकर उसको ज्यों का त्यों कर नौली को रख दी। कुछ दिनों के बाद जिसने वह नौली सेठ के पास रखी थी वह आया और उससे अपनी वह धरोहर की रखी हुई नौली मांगी। सेठ ने मांगते ही उसको वह सौंप दी । उसको लेकर वह ज्यों ही खोलकर देखता है तो उसमें सब के सब रूपये खोटे खोटे उसको दिखलाई दिये । सेठ से कहा तो 'उलटा चोर कोतवाल को दंडे' वाली कहाबत चरितार्थ हुई। बिचारा वहां से दौड़ा हुआ न्यायाधीश के पास आया। मुकद्दमा चालू हुआ। न्यायाधीश ने पूछा-भाई! तुम्हारी नौली में कितने रूपये भरे जा सकते हैं? तो उसने कहा-एक हजार । न्यायाधीश ने उस नौली में हजार रुपये भरकर परीक्षा की। परन्तु उम नौली के नीचे का भाग जितना कटा था उतने ही रुपये बच गये, नौली भर गई। अवशिष्ट रुपये डाल देने पर वह नौली सोई नहीं जा सकती थी। इससे न्यायाधीश को पूर्ण विश्वास हो गया कि इस नौली के नीचे के લીધા અને તેમાં ખોટા રૂપીયા ભરી દીધા, તથા ફાડેલા ભાગને સીવીને તેને હતો તે કરીને થેલીને મૂકી દીધી, કેટલાક દિવસ પછી જેણે તે થેલી શેઠને ત્યાં મૂકી હતી તે આવ્યો અને તેણે પિતાની થાપણની થેલી શેઠની પાસેથી પાછી માગી, શેઠે માગતાં જ તે તેને સેંપી દીધી, તેને હાથમાં લઈને જેવી તેણે ખોલીને જોઈ કે તરત જ બધા ખોટા રૂપીયા તેની નજરે પડયા. તેણે શેઠને કહ્યું તે “ચાર કોટવાળને ડંડે” વાળી કહેવત જેવું થયું, બિચારે ત્યાંથી દેડતે ન્યાયાધીશની પાસે ગયે. કેસ ચાલુ થશે. ન્યાયાધીશે પૂછયું, "भाई ! तमारी थेदीमा 32॥ ३पाय। समाय छ ? तो ते ४यु, “४ હજાર”. ન્યાયાધીશે તે થેલીમાં હજાર રૂપીયા ભરી જોઈને તેની ખાત્રી કરી પણ તે થેલીની નીચેના જેટલો ભાગ કપાયો હતો તેટલા ભાગમાં સમાય એટલા રૂપીયા બાકી રહ્યાં છતાં થેલી ભરાઈ ગઈ. બાકીના રૂપીયા તેમાં ભરવાથી તે થેલીને સીવી શકાતી ન હતી. તેથી ન્યાયાધીશને ખાતરી થઈ ગઈ કે આ
શ્રી નન્દી સૂત્ર