SearchBrowseAboutContactDonate
Page Preview
Page 608
Loading...
Download File
Download File
Page Text
________________ ५०४ _ नन्दीसूत्रे उच्यते-अकारादेरपिवर्णस्य स्वपरपर्यायभेदभिन्नतया सर्वद्रव्यपर्यायपरिमाण तुल्यत्वादकारादिवर्णजातमपि सर्वद्रव्यपर्यायपरिमाणं भवतीति ।। नन्वकारादेवर्णस्य स्वपरपर्यायापेक्षया सर्वद्रव्यपर्यायराशितुल्यता केन प्रकारेण भवती ? ति चेत्, ___ उच्यते-इह 'अ, अ, अ, ' इत्यकार उदात्तोऽनुदात्तः स्वरितः । स पुनरेकैको द्विधा-सानुनासिको निरनुनासिकश्चेत्यकारस्य षड्भेदाः । एवं इस्वो दीर्घप्लुतश्च । तदेवमष्टादशमभेदान् केवलोऽकारो लभते। तथा-अन्यवर्णसहितोऽप्यकारोऽनेकान् भेदान् लभते । तथाहि-ककारेण संयुक्तोऽकारोऽष्टादशभेदान् लभते। एवं खकारेण । उत्तर-ठीक है, परन्त अकार आदि जो वर्ण हैं उनके भी स्वप. र्याय और परपर्याय की अपेक्षा अनेक भेद हो जाते हैं, इसलिये उनमें भी सर्वद्रव्यपर्यायप्रमाणता सुघटित होने में कोई बाधा नहीं आती है। शंका-अकार आदि वर्गों में स्व ओर परपर्याय की अपेक्षा सर्वद्रव्यपर्याय राशितुल्यता कैसे घटती है ? उत्तर-सुनो-अकार-उदात्त, अनुदात्त और स्वरित के भेद से तीन प्रकार का कहा हुआ है। उदात्त अकार के, अनुदात्त अकार के, और स्वरित अकार के सानुनासिक और निरनुनासिक, इस तरह और भी दो दो भेद किये गये हैं। इन छह भेदों के भी हस्व, दीर्घ, प्लुत ऐसे और भी तीन तीन भेद होते हैं। इस तरह अकेला अकार अठारह प्रकार का हो जाता है। इसी तरह अन्यवों से समन्वित हुआ अकार भी अनेक भेदों वाला बन जाता है। जैसे-"क" में मिला हुआ "अ" ઉત્તર–શંકા બરાબર છે પણ અકાર આદિ જે વર્ણ છે તેમના પણ સ્વપર્યાય અને પરપર્યાયની અપેક્ષાએ અનેક ભેદ થઈ જાય છે, તે કારણે તેમનામાં પણ સર્વદ્રવ્ય પર્યાય પ્રમાણુતા સુઘટિત થવામાં કઈ મુશ્કેલી નડતી નથી. શંકા–અકાર આદિ વર્ષોમાં સ્વ અને પર પર્યાયની અપેક્ષાએ સર્વદ્રવ્ય પર્યાય રાશિતુલ્યતા કેવી રીતે ઘટાવી શકાય છે? ઉત્તર–ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિતના ભેદથી અકાર ત્રણ પ્રકારના કહેલ છે. ઉદાત્ત અકારના, અનુદાત્ત અકારના અને સ્વરિત અકારના સાનુનાસિક અને નિરનુનાસિક, આ રીતે બીજાં પણ બે બે ભેદ પડે છે. એ છ ભેદના પણ હસ્વ, દીર્ઘ, લુત એવાં બીજાં પણ ત્રણ ત્રણ ભેદ થાય છે. આ પ્રકારે એક અકાર અઢાર પ્રકારને થાય છે. એજ રીતે અન્ય સાથે જોડાયેલ ५४२ ५११ सने हावाणी थ६ नय छे. सभडे-"क"भा भणी 'अ' શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy