________________
ज्ञानचन्द्रिकाटोका-सम्यक्श्रुतस्य सादिसपर्यवसितत्वानाद्यपर्यवसितत्वनिरू० ५०३ यदा पटपर्यायपरिच्छेदनं कुर्यात् , तदा पटपर्यायस्यापि घटपर्यायरूपतापत्तिः स्यात् अन्यथा-तस्य तत्परिच्छेदकत्वानुपपत्तेः, तथारूपस्वभावात् । ततो यावन्तः परिच्छेद्याः पर्यायास्तावन्तः परिच्छेदकाज्ञानपर्यायास्तस्य केवलज्ञानस्य स्वभावा विज्ञेयाः । स्वभावाश्च पर्यायाः। तस्मात् पर्यायानधिकृत्य सर्वद्रव्यपर्यायपरिमाणं ज्ञानमुपपद्यते, परं तु यदकारादिकं वर्णजातं तत् कथं सर्वद्रव्यपर्यायपरिमाणं भवितुमर्हति, वर्णपर्यायराशेः सर्वद्रव्यपर्यायाणामनन्ततमे भागे वर्तमानत्वादिति चेत् १, उसको जानने में भिन्न स्वभावता आजाती है । यदि ऐसा नहीं माना जाता है तो फिर एक स्वभावाधिगत होने से उन दोनों में एकत्वापत्ति का प्रसंग होगा। घट प्रर्याय को जानने के स्वभाववाला वह ज्ञान उसी स्वभाव द्वारा यदि पटपर्याय को जानेगा तो पटपर्याय में घनपर्यायरूपता के आने में बाधक ही कौन हो सकता है । यदि ऐसा नहीं होगा तो फिर उसके द्वारा पटपर्याय का अधिगम हो ही नहीं सकेगा, इसलिये यह अवश्य मानना पड़ता है कि जगत में जितने परिच्छेद्य-पदार्थ हैं-पर्यायें हैं-उतनी ही उन्हें जानने वाली उस ज्ञान की पर्याये हैं । ये समस्तपर्याये उस केवलज्ञान की स्वभावभूत पर्यायें हैं। इसलिये पर्यायों की अपेक्षा समस्तद्रव्यों की पर्यायों के प्रमाणानुसार ज्ञानमें सर्वद्रव्य पर्याय प्रमाणता आजाती है। परन्तु जो अकार आदि वर्ण समूह है उसमें सर्वद्रव्य पर्याय प्रमाणता कैसे आ सकती है, कारण जो वर्ण पर्यायराशि है वह सर्वद्रव्यपर्यायों के अनंततमभागमें वर्तमान कही गई है। સ્વભાવતા આવી જાય છે. જે એમ માનવામાં ન આવે તે એક સ્વાભાવા. વિગત હોવાથી તે બન્નેમાં એકત્વ આપત્તિને પ્રસંગ આવશે. ઘટ પર્યાયને જાણવાના સ્વભાવવાળે તે જ્ઞાની એજ સ્વભાવ દ્વારા જે પટ પર્યાયને જાણશે પટ પર્યાયમાં ઘટ પર્યાયરૂપતા આવવામાં બાધક જ કોણ થઈ શકે છે. જે એમ ન થાય તે પછી તેના દ્વારા પટપર્યાયની સમજણ પડી જ ન શકે, તે કારણે એ અવશ્ય માનવું પડે છે કે જગતમાં જેટલા પરિચ્છેદ્ય-પદાર્થ છે–પર્યા છે એટલી જ તેને જાણનારી તે જ્ઞાનની પર્યા છે. એ સમસ્ત પર્યાયે તે કેવળજ્ઞાનની સ્વભાવભૂત પર્યાય છે. તેથી પર્યાયની અપેક્ષાએ સમસ્ત દ્રવ્યોની પર્યાના પ્રમાણાનુસાર જ્ઞાનમાં સર્વદ્રવ્ય પર્યાય પ્રમાણુના આવી જાય છે પણ જે અકાર આદિ વર્ણસમૂહ છે તેમાં સર્વદ્રવ્ય પર્યાય પ્રમાણુતા કેવી રીતે આવી શકે છે, કારણ કે જે વર્ણપર્યાય રાશિ છે તે સર્વદ્રવ્ય પર્યાયેના અનંતતમ ભાગમાં વર્તમાન કહેવામાં આવી છે.
શ્રી નન્દી સૂત્ર