________________
नन्दी सूत्रे
व्यञ्जनावग्रहश्वेति । अर्थस्यवस्तुनोऽवग्रहः - अवग्रहणं सामान्यज्ञानम्, अर्थावग्रहः, रूपादिसकल विशेष निरपेक्षाऽनिर्देश्यसामान्यमात्रार्थग्रहणामेकसामकियमिति भावार्थ: ||१|| तथा - अर्थो व्यज्यते = प्रकटीक्रियते ऽनेन, घटः प्रदोपेनेवेति व्यञ्जनम् । तच्चोपकरणेन्द्रियस्य श्रोत्रादेः शब्दादिपरिणतद्रव्याणां च परस्परं सम्बन्धः, यतः सम्बन्धे सति सोऽर्थः शब्दादिरूपः श्रोत्रादीन्द्रियेण व्यञ्जयितुं= ज्ञापयितुं शक्यते, नान्यथा, ततश्च सम्बन्धो व्यञ्जनम् । व्यञ्जनेन= अब सूत्रकार अवग्रह के भेदों का निरूपण करते हैं - ' से किं तं उग्गहे' इत्यादि ।
,
३२६
शिष्य 'पूछता है - पूर्वनिर्दिष्ट अवग्रह का क्या स्वरूप है ? उत्तरअवग्रह दो प्रकार का बतलाया गया है । अर्थावग्रह और व्यञ्जनावग्रह | जिसमें वस्तु का सामान्यज्ञान होता है वह अर्थावग्रह है । इसमें रूपादिक सकल विशेषों से निरपेक्ष ऐसे अनिर्देश्य सामान्य मात्र अर्थ का ग्रहण होता है। इसका काल एक समय है १ । जिस प्रकार प्रदीप से घटपटादिक अर्थों की अभिव्यक्ति होती है उसी प्रकार जिसके द्वारा अर्थकी व्यञ्जनाअभिव्यक्ति होती है वह व्यञ्जन है । यह व्यंजन उपकरणेन्द्रिय जो श्रोत्र आदिक हैं उनका और उनके विषयभूत शब्दादिकों का परस्पर सम्बन्धस्वरूप माना गया है । अर्थात् - उपकरणेन्द्रियका विषय के साथ सम्बन्ध होना यह व्यञ्जन है । इन्द्रिय और पदार्थों का सम्बन्ध होने पर ही इन्द्रियोंका शब्दादिरूप विषय, श्रोत्रादिक इन्द्रियोंद्वारा ज्ञापित किया जा सकता है, अन्यथा नहीं, अतः सम्बन्धका नाम व्यञ्जन है । इन्द्रिय
डुवे सूत्रार अवश्रडुना लेहोनु नि३ रे छे-" से किं तं उगाहे" त्याहि. શિષ્ય પૂછે છે-પૂર્વનિર્દિષ્ટ અવગ્રહનું શું સ્વરૂપ છે?
ઉત્તર-—અવગ્રહ એ પ્રકારના દર્શાવ્યા છે-અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ જેમાં વસ્તુનું સામાન્ય જ્ઞાન થાય છે તે અર્થાવગ્રહ છે તેમાં રૂપાદિક સમસ્ત વિશેષાથી નિરપેક્ષ એવા અનિર્દેશ્ય સામાન્ય માત્ર અર્થનું ગ્રહણ થાય છે. તેના કાળ એક સમય છે ૧. જે પ્રકારે દીવા વડે ઘટ, પટ આફ્રિ અર્થાની અભિવ્યક્તિ થાય છે એજ રીતે જેના દ્વારા અર્થની વ્યંજના—અભિવ્યક્તિ થાય છે તે વ્યંજન છે, તે વ્યંજન શ્રોત્ર આદિ ઉપકરણેન્દ્રિયા અને તેમના વિષયભૂત શબ્દાદિનુ પરસ્પર સ ંબંધસ્વરૂપ માનવામાં આવેલ છે. એટલે કે ઉપકરણેન્દ્રિયને વિષયની સાથે સમ્ધ થવા તે ત્ર્ય ંજન છે. ઈન્દ્રિય અને પદાર્થોના સંબંધ થતા જ ઈન્દ્રિયાને શબ્દાદિ રૂપ વિષય, શ્રાત્રાદિક ઇન્દ્રિયાદ્વારા જાણી શકાય છે, ખીજી રીતે નહીં, તેથી સંબધનું નામ વ્યંજન છે.
શ્રી નન્દી સૂત્ર