________________
ज्ञानचन्द्रिकाटीका - ज्ञानभेदाः ।
१२१
"
मेवोच्यते । यद्येतावति क्षेत्रे द्रष्टव्यं किमपि द्रव्यं भवेत् तत् तदाऽवधिज्ञानी पश्येत् न च तद् द्रष्टव्यं तत्रालोके किमपि संभवति, यतोऽयमवधिस्तीर्थकरादिभिः 'रूपिद्रव्यमात्रविषयको भवती ' -त्युक्तम्, तच्च रूपिद्रव्यमलोके नास्तीति ।
ननु यद्येवमवधिकप्रमाणो भूत्वा विशुद्धिवशेन लोकाद बहिरप्यसौ वर्धते तत्र तद्वृद्धेः किं फलम् ? लोकाद् बहिर्द्रष्टव्याभावादिति चेत्,
वह तो अमूर्त है, वह उसका विषय भी कैसे हो सकता है ? परन्तु 'इतना क्षेत्र अवधिज्ञान का विषय है' ऐसा जो कहा जाता है इससे केवल उसका सामर्थ्य ही दिखलाया जाता है, और इसका तात्पर्य यह निकलता है कि यदि इतने क्षेत्रमें द्रष्टव्य ज्ञातव्य यदि कोई भी द्रव्य हो, तो अवधिज्ञानी उस को देख सकता है, परन्तु अलोकाकाशरूप क्षेत्र में तो कोई ऐसा द्रव्य द्रष्टव्य है ही नहीं कि जिस को यह देख सके, यदि वहां ऐसा कोई द्रव्य होता तो उस को यह देख लेता। इसीलिये तीर्थंकरादिकोंने-'अवधिज्ञान का विषय रूपी द्रव्य है' ऐसा कहा है। आकाश के सिवाय और कोई द्रव्य अलोकाकाशमें नहीं है ।
शंका- इस तरह से अवधिज्ञान, लोकप्रमाण होकर यदि विशुद्धि के वश से लोक के बाहिर भी बढ़ जाता है तो फिर इसकी वहां पर वृद्धि से क्या फल निकल सकता है? वहां पर तो इसकी वृद्धि केवल निष्फल ही मानी जावेगी, कारण-वहां दृष्टव्य तो कोई द्रव्य है ही नहीं कि जिस को देखकर यह अपनी वृद्धिमें सफलित हो सके ?
66
છે, તે તેના વિષય પણ કેવી રીતે હાઈ શકે ? પણ આટલું ક્ષેત્ર અવિજ્ઞાનના વિષય છે” એવું જે કહેવાય છે તેના વડે ફક્ત તેની શક્તિ જ ખતાવવામાં આવે છે, અને તેનુ તાત્પ આ નિકળે છે કે જો આટલાં ક્ષેત્રમાં દ્રવ્યજ્ઞાતવ્ય જો કાઈ પણુ દ્રવ્ય હાય તા અવધિજ્ઞાની તેને જોઇ શકે છે. પણ અલેાકાકાશરૂપ ક્ષેત્રમાં તે એવું કાઈ દ્રવ્ય દ્રષ્ટભ્ય છે જ નહી કે જેને તે જોઇ શકે, જો ત્યાં એવુ કોઈ દ્રવ્ય હાત તા તેને તે જોઈ લેત, તેથી જ તીથ કરાદિકાએ એવુ' કહ્યુ` છે કે અવધિજ્ઞાનના વિષય, રૂપી દ્વવ્ય છે.” આકાશના સિવાય
ખીજું કાઈ દ્રવ્ય અલેાકાકાશમાં નથી.
શંકા—આ રીતે અવધિજ્ઞાન, લેાકપ્રમાણુ થઈને જો વિશુદ્ધિના વશવડે લાકની બહાર પણ વધી જાય છે તેા પછી તેની ત્યાં વૃદ્ધિથી કયું પરિણામ આવી શકે છે ? ત્યાં તે તેની વૃદ્ધિ તદ્દન નિષ્ફળજ મનાશે, કારણ કે ત્યાં દ્રષ્ટવ્ય તા ફાઈ દ્રવ્ય છે જ નહીં કે જેને જોઈને તે પાતાની વૃદ્ધિમાં સફળ થઇ શકે ?
શ્રી નન્દી સૂત્ર