SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ नन्दीसूत्रे ___ उच्यते--विशुद्धिवशेन लोकाद् बहिर्वर्धमानोऽवधिलॊकस्थमेवाधिकतरं पश्यति । सूक्ष्म, सूक्ष्मतरं, सूक्ष्मतमं च यावत् सर्वतः सूक्ष्मं परमाणुमपि परमावधिः पश्यति । एतदेव तवृद्धेस्तात्त्विकं फलमिति । अलोके तु तस्य लोकप्रमाणा संख्येयाकाशखण्डेषु द्रव्यदर्शनसामर्थ्यमेवास्तीति ॥ गा० २ ॥ जघन्यमुत्कृष्टं चावधिक्षेत्रमुक्तम् , अथ एतस्मादन्यत् सर्व मध्यमं क्षेत्रमिति परिशेषादवगम्यत एव । यस्मिन् मध्यमक्षेत्रविशेषे यत् कालमानं भवति, यावति च काले यद् मध्यमं क्षेत्रं भवति, तत्प्रदर्शनाय गाथाचतुष्टयमाह___ उत्तर-इस की वृद्धि का यह फल थोडे ही है कि यह अलोकाकाशमें भी यदि द्रव्य होवे तोउसे देखकर अपनी वृद्धि की सफलता सार्थक करे, और वहां पर जब द्रष्टव्य द्रव्य है नहीं तो उसके अभावमें यह अपनी वृद्धि में असफलित माना जावे। वृद्धि का तात्पर्य तो केवल इतना ही है कि विशुद्धि के वश से लोक से भी बाहिर वर्द्धित हुआ यह अवविज्ञान अपने विषयभूत लोकस्थ रूपी द्रव्य को ही अधिकतर रूपमें विशुद्ध देखता है। परमावधि जो अवधिज्ञान होता है वह सूक्ष्म, सूक्ष्मतर, सूक्ष्मतम द्रव्य को देखता हुआ सब से सूक्ष्म परमाणु को भी देखने वाला होता है। यही अवधिज्ञान की वर्द्धमानता का तात्त्विक फल है। अलोकाकाशमें तो लोकप्रमाण असंख्येय आकाशखंडोंमें द्रव्यदर्शन की इसमें सामर्थ्य ही है। वहां कोई भी दूसरा द्रव्य है नहीं अतः वह उस अपेक्षा वहां अनभिव्यक्त है। गा. २॥ ઉત્તર–તેની વૃદ્ધિનું આ ફળ થોડું જ છે કે તે અલકાકાશમાં પણ જે દ્રવ્ય હોય તે તેને જોઈને પિતાની વૃદ્ધિની સફળતા સાર્થક કરે, અને ત્યાં જે દ્રષ્ટવ્ય દ્રવ્ય નથી તે તેના અભાવમાં તે પિતાની વૃદ્ધિમાં નિષ્ફળ મનાય ! વૃદ્ધિનું તાત્પર્ય તે ફકત એટલું જ છે કે વિશુદ્ધિવશથી લકથી પણ બહાર વધેલ તે અવધિજ્ઞાન પિતાના વિષયભૂત લોકસ્થ રૂપી દ્રવ્યને જ અધિકતરરૂપે વિશુદ્ધ જેવું છે. જે પરમાવધિ અવધિજ્ઞાન હોય છે તે સૂમ, સૂકમતર, અને સહમતમ દ્રવ્યને જોતાં જોતાં બધા કરતાં સૂક્ષમ પરમાણુને પણ જેનાર હોય છે. આજ અવધિજ્ઞાનની વૃદ્ધિનું તાત્ત્વિક ફળ છે. અલકાકાશમાં તે લોકપ્રમાણે અસંખેય આકાશખડેમાં દ્રવ્યદર્શનની તેનામાં શક્તિ છે જ, ત્યાં કોઈ પણ બીજુ દ્રવ્ય નથી તેથી તે અપેક્ષાએ ત્યાં અનભિવ્યક્ત છે કે ના, ૨ | શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy