SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ १२० नन्दीसूत्रे ननु रूपिद्रव्याण्येवावधिः पश्यति, क्षेत्रं त्वमूर्तत्वात् कथं तद्विषयः?, इति चेत् , उच्यते-'एतावत् क्षेत्रमवधेविषयः' इति यदुच्यते, तदेतत् तस्य सामर्थ्यमात्रअग्नि जीवश्रेणितक क्रमशः आकाशप्रदेश असंख्यातगुणित होता जाता है, और यह अलोकमें लोकप्रमाण असंख्येय आकाशखंडों तक बढ जाता है। इस तरह छठवां भेदरूप जो श्रेणि है वह अलोकमें लोकप्रणाण असंख्यात आकाशखंडों को स्पर्श करने वाली बन जाती है, और इतना ही अवधिज्ञान का उत्कृष्ट विषय क्षेत्र सिद्ध होता है । ___शंका-अवधिज्ञान का विषय तो शास्त्रकारोंने रूप, गंध, रस, और स्पर्शवाला रूपी पदार्थ ही बतलाया है फिर आप उसका विषय अरूपी पदार्थ क्यों बतला रहे हैं ? क्षेत्र तो अमूर्त है और वह अवधिज्ञान का जब विषयभूत होगा तब 'अवधिज्ञान अरूपी पदार्थ को जाननेवाला है' यह बात माननी पडेगी जो सिद्धान्त की मान्यता से प्रतिकूल पड़ती है। इस प्रतिकूलता के वारण करने के लिये यदि कहा जाय कि अरूपी पदार्थ अवधिज्ञान का विषय नहीं होता है तो फिर क्षेत्र अमूर्त होने से उसका विषय कैसे माना जा सकता है । ___ उत्तर—यह शंका विना समझे की गई है, क्यों कि-सूत्रकार यह कहां कहते हैं कि-'इतना आकाशरूप क्षेत्र अवधिज्ञान का विषय है। એક એક અગ્નિજીવશ્રેણિ સુધી ક્રમશઃ આકાશપ્રદેશ અસંખ્યાત ગણે થતું જાય છે, અને આ અલેકમાં લોકપ્રમાણ અસંખેય આકાશખંડે સુધી વધી જાય છે. આ રીતે છઠ્ઠા ભેદરૂપ જે શ્રેણિ છે તે અલોકમાં લેકપ્રમાણે અસંખ્યાત આકાશખંડોને સ્પર્શ કરનારી બની જાય છે, અને એટલું જ અવધિજ્ઞાનનું ઉત્કૃષ્ટ વિષયક્ષેત્ર સિદ્ધ થાય છે. શંકા–અવધિજ્ઞાનને વિષય તે શાસ્ત્રકારોએ વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શવાળ રૂપી પદાર્થ જ બતાવે છે તે પછી આપ તેને વિષય અરૂપી પદાર્થ શા માટે બતાવે છે. ક્ષેત્ર તે અમૂર્ત છે અને તે જ્યારે અવધિજ્ઞાનના વિષયભૂત થશે ત્યારે “અવધિજ્ઞાન અરૂપી પદાર્થને જાણનારૂ છે” આ વાત માનવી પડશે કે જે સિદ્ધાંતની માન્યતાથી પ્રતિકૂળ છે. આ પ્રતિકૂળતાનું નિવારણ કરવા માટે જે એમ કહેવાય કે અરૂપી પદાર્થ અવધિજ્ઞાનને વિષય હોતો નથી તે પછી ક્ષેત્ર અમૂર્ત હોવાથી તેને વિષય કેવી રીતે માની શકાય? ઉત્તર–આ શંકા સમજ્યા વિના કરેલ છે, કારણ કે સૂત્રકાર એવું કયાં કહે છે કે “આટલું આકાશરૂપ ક્ષેત્ર અવધિજ્ઞાનને વિષય છે. તે તે અમૂર્ત શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy