________________
प्रियदर्शिनी टीका. अ० २९ आर्जव ४८ मार्दव ४५ फलवर्णनम्
३२१
संपन्नतया उपलक्षणत्वात् कायर्जुकतादिसंपन्नतया च खलु जीवो धर्मस्याराधको भवति विशुद्धाध्यवसायत्वेनान्यजन्मन्यपि तत्प्राप्तेः ॥ ४८ ॥
करना इन सब गुणो को अपने में उत्पन्न करता है । (अविसंवायणसंपन्ना णं जीवे धम्मस्स आहए भवइ - अविसंवादनसंपन्नतया खलु जीवः धर्मस्याराधकः भवति) इन अविसंवादन गुणों से युक्त होने के कारण जीव धर्मका आराधक बन जाता है।
भावार्थ- माया कषायके परित्याग से आत्मामें जो सरलता उत्पन्न होती है उसका नाम आर्जव है। जब इस प्रकार की परिणति जीवकी हो जाती है तब इसमें मायाचारी के अभाव से कायको सरलता अजाती हैकि वह अपने शरीरको लंगड़ा कूबडा आदिके वेबमें पहिले बनाता था अब वह नहीं बनाता है। तथा भावोंमें भी ऐसी सरलता आ जाती है कि जो कुछ यह विचारता है वही वाणीसे कहता है तथा जो वाणीसे कहता है वही शरीरसे करके दिखलाता है । ऐसा नहीं करता कि वचनसे कुछ कहे विचार कुछ और ही तथा करे कुछ और ही । परवश्चनठगाई यह नहीं करता है इसतरह आर्जव गुणकी प्राप्तिसे यह जीव धर्मका आराधक बन जाता है। विशुद्ध अध्यवसायके प्रभावसे अन्य जन्ममें भी इसको धर्मकी प्राप्ति होती है ||४८||
सघणा गुणाने पोतानामां उत्पन्न १२ छे. अविसंवायणसंपन्नयाए णं जीवे धम्मस्स आराहए भवइ- अविसंवादनसंपन्नतया खलु जीवः धर्मस्याराधकः भवति भावा અવિસ'વાદન ગુણાથી યુકત હોવાના કારણે જીવ ધર્મના આરાધક બની જાય છે.
ભાવાથ-માયા કષાયના પરિત્યાગથી આત્મામાં જે સરલતા ઉત્પન્ન થાય છે તેનુ' નામ આવ છે. જ્યારે જીત્રની આ પ્રકારની પરિણતિ થઇ જાય છે ત્યારે તેનામાં માયાચારીના અભાવથી કાયાની સરળતા આવી જાય છે. કે તે પેાતાના શરીરને લંગડું, મુખડું, આદિના વેષમાં બનાવતા હતા, હવે આ પ્રમાણે અનાવતા નથી. તથા ભાવામાં પણ એવી સરલતા આવી જાય છે કે, તે જે કાંઇ વિચારે છે તે વાણીથી કહે છે. તથા તે જે વાણીથી કહે છે તે શરીરથી કરીને બતાવે છે. એવું નથી કરતા કે, વચનથી કાંઇ કહે, વિચારે કાંઈ બીજું, અને કરે ખીજું જ કાંઈ, ખીજાની કુથલી તે કરતા નથી, આ પ્રમાણેની આવ ગુણની પ્રાપ્તિથી એ જીવ ધર્મનું આરાધન કરનાર અની જાય છે. વિશુદ્ધ અધ્યવસાયના પ્રભાવથી અન્ય જન્મમાં પણ તેને ધર્મની
प्राप्ति थाय छे ॥ ४८ ॥
उ० ४१
उत्तराध्ययन सूत्र : ४