SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ९८ उत्तराध्ययनसूत्रे अत्र प्रत्येकं द्विविधम्-अध्यासनीयमनध्यासनीयं चेति । इत्थं षड् भवन्ति । तत्रअध्यासनीयत्वं सामान्येनोपयोगवत्त्वेन । अनध्यासनीयत्वं च विशिष्टप्रयोजनवशादुपयोगवत्वेनेति । एवं ग्रामबाह्यस्थण्डिलेऽपि विज्ञेयम् । इत्थं द्वादश । एवं प्रस्रवणस्यापि द्वादश, उभयं मिलित्वा चतुर्विशतिमण्डलानि । तथा-रात्रे प्रथममध्यमान्तिमभेदत्रयस्य तैः सह संमेलनेन सप्तविंशतिर्भेदाः स्थण्डिलस्य भवन्ति, तेषां प्रतिलेखना कर्त्तव्या । एतासु प्रतिलेखनासु सम्पद्यमानासु सूर्योऽस्तं गच्छतीति । सूर्येऽस्तं गते सति-पडावश्यकविषयकंप्रतिक्रमणं रात्रेः प्रथमपौरुष्याश्चतुषु भागेषु प्रथमे भागे समापनीयम् । ___ एवं विशेषतो दिनकृत्यमभिधाय सम्मति तथैव रात्रिकृत्यमाहरूपसे उपयोगमें आने योग्य, अनध्यासनीय-विशिष्ट प्रयोजनवश उपयोगमें आने योग्य, इस प्रकार प्रत्येकके दो दो भेद होनेसे गामके अन्दर के छह मंडल हुए। इसी प्रकार गामके बाहरके भी समीप, मध्य और दूरके दो दो भेद होनेसे गामके बाहरके छह मंडल हुए। इस तरह अन्दर और बाहरके मिलानेसे बारह मंडल उच्चार के होते हैं १२ । इसी प्रकार प्रस्रवणके भी बारह भेद हो जाते हैं। एवं दोनोंको मिलानेसे चौवीस मंडल हुए। फिर रात्रिके प्रथम, मध्य, और अन्तिम भाग ऐसे कालके तीन भेद मिलानेसे सब सत्ताईस मंडल होते हैं। इन सत्ताईस मण्डलोंकी प्रतिलेखना मुनि करे तब तकमें सूर्य अस्त हो जाता है । जब सूर्य अस्तंगत हो जावे तब साधुको षडावश्यक विषयक प्रतिक्रमण रात्रीकी प्रथम पौरुषीके प्रथम चतुर्थ भाग पर्यन्त करे। इस प्रकार विशेपरूपसे दिनकृत्य कहकर अब सूत्रकार इसी तरहसे रात्रिकृत्य बतलाते हैंરૂપથી ઉપયોગમાં આવવા યોગ્ય, અનધ્યાસની વિશિષ્ટ પ્રોજનવશ ઉપયોગમાં આવવા ગ્ય, આ પ્રમાણે દરેકના બે બે ભેદ હોવાથી ગામની અંદરના છ મંડળ થયાં. આ પ્રમાણે ગામની બહારનાં પણ પાસે, મધ્ય અને દૂરના બહેબે ભેદ હોવાથી ગામની બહારનાં છ મંડળ થયાં. આ પ્રમાણે અંદર અને બહારના મેળવવાથી બાર મંડળ ઉચ્ચારનાં થાય છે. આ પ્રમાણે પ્રસવણનાં પણ બાર ભેદ થઈ જાય છે. આ રીતે બનેને મેળવતાં ચોવીસ મંડળ થયાં. પછી રાત્રિના પ્રથમ, મધ્ય અને અંતિમ ભાગ એવા કાળના ત્રણ ભેદ મેળવવાથી સઘળા મળીને સત્તાવીસ મંડળ થાય છે. આ સત્તાવીસ મંડળની પ્રતિલેખના સુનિ કરે ત્યાં સુધીમાં સૂર્ય અસ્ત થઈ જાય છે. - જ્યારે સૂર્ય અસ્ત થઈ જાય ત્યારે સાધુએ પડાવશ્યક વિષયક પ્રતિક્રમણ રાત્રિની પ્રથમ પૌરૂષીના પ્રથમ ચોથા ભાગ પર્યત કરવું. આ પ્રમાણે વિશેષ રૂપથી દિવસનું કૃત્ય કરીને હવે સૂત્રકાર આ પ્રમાણે રાત્રિ કૃત્ય બતાવે છે– ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
SR No.006372
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy