________________
उत्तराध्ययनासूत्रे निश्चल स्थानमस्ति । यत्र स्थाने जरामृत्यु नस्तः, तथा व्याधयो-रोगा वेदना:शारीरमानमवेदनाश्च न सन्ति ।।८१।।
केशी पृच्छतिमूलम्-ठाणे ये इई के वुले?, केसी गोयममबवी।
तओ के सिं बुंवंत तु, गोयमो इणमब्बेवी ॥८॥ छाया--स्थानं च इति किम् उक्तं, केशी गोतममब्रवीत् ।
ततः केशिनं बुवंतं तु, गौतम इदमब्रवीत् ॥८२॥ टीका--'ठाणे य' इत्यादि । अस्या व्याख्या पूर्ववद् बोध्या ॥८॥
गौतमः प्राहमूलम्--निव्वाणं ति अबोहंति, सिद्धीलोर्गग्गमेव य ।
णेमं सिवमणाबाहं, जं चरंति महेसिंणो ॥३॥ इसको दुरारोह कहा गया है। यह स्थान असाधारण है। क्यों कि इसके जैसा और कोई दूसरा स्थान नहीं है। जीव को एक बार प्राप्त होने पर फिर इसका वियोग नहीं होता है अतः यह ध्रुव है । (जत्थ जरामच तहा वाहिणो वेयणां नस्थि-यत्र जरामृत्यू व्याधयः तथा वेदना नास्ति) इसमें पहुँचे हुए जीवों को जरा और मृत्यु का साम्हना किसी भी समय में नहीं करना पडता है। रोग तथा वेदनाओं का इसमें सर्वथा अभाव रहता है ॥८१॥
गौतमस्वामी के इस कथन को सुनकर केशीश्रमण ने उनसे पूछा-- 'ठाणे य' इत्यादि।
आपने जिस स्थान को कहा है ऐसा वह स्थान कौनसा है ॥८॥ એને મહા મહેનતથી પહોંચી શકાય તેવું (દુરાહ) સ્થાન કહેવામાં આવેલ છે. એ સ્થાન અસાધારણ છે. કારણ કે, તેના જેવું બીજું કોઈ પણ સ્થાન નથી. જીવને એ એક વખત પ્રાપ્ત થયા પછી ફરીથી તેનો વિયોગ થતો નથી જેથી તે પ્રવ છે. जत्थ जरामञ्चू तहा वाहिणो वेयणा नस्थि-यत्र जरामृत्यू व्याधयः तथा वेदना નાતિ તેની અંદર પહેચેલા જીવને જરા અને મૃત્યુને સામને કોઈ પણ સમયે કરવો પડતો નથી. રોગ અને વેદનાઓને તેમાં સંપૂર્ણ પણે અભાવ છે. ૮
ગૌતમસ્વામીના આ પ્રકારના કથનને સાંભળીને કેશી શ્રમણે તેમને પૂછયું -"ठाणे य" छत्या !
આપે જે સ્થાનને કહેલ છે એવું તે સ્થાન કયું છે ? ૮૨
उत्त२॥ध्ययन सूत्र : 3