SearchBrowseAboutContactDonate
Page Preview
Page 884
Loading...
Download File
Download File
Page Text
________________ ८७२ उत्तराध्ययनसूत्रे सहादाय पार्श्वप्रभोः समीपे गत्वा नमस्कारपूर्वकमिदमब्रवीत्-प्रभो ! भवान् स्वयमिहागत्य मय्यनुग्रहमकरोत् । इच्छाम्यहं यद् भवान् इमां ममपुत्रीं स्वीकरोस्विति । प्रसेनजितो वचनं निशम्य भगवानाह-राजन् ! पितुराज्ञया भवन्तं परित्रातुमहमिहागतो, न तु भवत्सुतां परिणेतुम् । इत्थं प्रभोर्वचनं श्रुत्वा प्रसेनजिन्मनस्यचिन्तयत् -नायं मम वचनात्स्वीकरिष्यति । अतोऽस्य पितुर्वचनात् स्वीकारयिष्यामि । इत्थं विचिन्त्य स पार्श्वप्रभुमेवमुक्तवान-स्वामिन् ! भवपित्रा उपकृतोऽस्मि, अतोऽहं सपरिवारो भवता सह तं प्रणन्तुं गमिष्यामि । ततः पार्श्वप्रभुणा पुत्री को साथ लेकर पार्श्वप्रभु के समीप आकर नमस्कार पूर्वक इस प्रकार कहने लगा-प्रभो! आपने मेरे ऊपर बडी भारी कृपा की जो स्वयं पधारे। मैं चाहता हूं कि आप मेरी इस पुत्री को स्वीकार कर मुझे अनुगृहीत करें। प्रसेनजित् के इस प्रकार वचन सुनकर प्रभुने उनसे कहा-हे राजन् ! पिताकी आज्ञा से आप की रक्षा करने के लिये ही मैं यहां आया हूं, आपकी पुत्री को विवाहने के लिये नहीं आया हूं। पावकुमार के ऐसे वचन सुनकर प्रसेनजित् ने मन में ऐसा विचार किया कि ये कुमार मेरे कहने से मेरी पुत्री को स्वीकार नहीं करेंगे-अतः इनके पिता से इस विष में कहना चाहिये तभी मेरी पुत्री को स्वीकार कर सकेंगे। इस प्रकार सोच समझ का प्रसेनजित् ने पार्श्वर कुमार से कहाहे स्वामिन् आप के पिता ने मेग बहुत उपकार किया है, इसलिये मैं उनके दर्शन के लिये परिवार महित आप के साथ चलना चाहता हूं। प्रसेनजित् का ऐसा आग्रह देख कर पावरकुमार ने उनको अपने साथ પાસે પહોંચી નમસ્કાર પૂર્વક કહેવા લગ્ય પ્રભુ! આપ મારા ઉપર ઘણી જ કૃપા કરીને સ્વયં અત્રે પધાર્યા છે. હું ચ હું છું કે, આપ મારી આ પુત્રીનો સ્વીકાર કરી મને અનુગ્રહીત કરો. પ્રસેનજીતનાં આ પ્રકારનાં વચનને સાંભળીને પ્રભુએ તેમને કહ્યું હે રાજન ! પિતાની આજ્ઞાથી આપની રક્ષા કરવા માટે જ હું અહી આવેલ છું આપની પુત્રીની સાથે વિવાહ કરવા માટે આ વેલ નથી. પાર્શ્વ કુમારના આવાં વચન સાંભળીને પ્રસેનજીતે મનમાં એ વિચાર કર્યો કે, આ કુમાર મારા કહેવાથી મારી પુત્રીને સ્વીકાર કરશે નહીં. આથી એના પિતાને આ વિષયમાં કહેવું જોઈએ. આમ થવાથી તેઓ મારી પુત્રીને સ્વીકાર કરી શકશે આ પ્રમાણે વિચાર કરીને પ્રસેનજીતે પાકુમારને કહ્યું હે સ્વામીન! આપના પિતાએ મારા ઉપર ભારે ઉપકાર કર્યો છે. એ કારણે હું એમના દર્શન માટે સપરિવાર આપની સાથે આવવા ચાહું છું. પ્રસેનજીતના આ પ્રકારના આગ્રહથી પ્રાર્ધ કુમારે તેમને પોતાની उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy