________________
प्रियदर्शिनी टीका अ. २३ श्रीपार्श्वनाथचरितनिरूपणम्
८७३
समनुज्ञातः प्रसेनजित्स्वपुत्रीं प्रभावतीं सहादाय तेन सह वाराणसीं पुरीं गतः । तत्र गत्वा भगवान पार्श्वनाथः पितरं प्रणस्य स्वभवनं गतः । स्वपुत्र्या प्रभावत्या सहितो राजा प्रसेनजदपि राज्ञोऽश्वसेनस्य समीपे गत्वा तं प्रणतवान् । अश्वसेनोऽप्यासनात्समुत्थाय तं सादरं समालिङ्ग्य स्वासने समुपवेश्य कुशलमागमनकारणं च पृष्टवान् । ततः प्रसेनजिदाह - राजन् । यस्य भवान् रक्षकोऽस्ति, तस्य सर्व कुशलमेव ! तथापि भवत्समीपे समागतोऽस्मि किमपि कारणमुद्दिश्य ! इयं मम पुत्री प्रभावती पार्श्वकुमारेऽनुरक्ताऽस्ति ? अतो भवानिमां कन्यां पार्श्वकुमाराय गृह्णातु । राज्ञः प्रसेनजितो वचनं निशम्य राजाऽश्व सेनस्तमेवमब्रवीत् - राजन् ! चलने की आज्ञा दी । प्रभु से आज्ञा पाकर प्रसेनजित् साथ में अपनी पुत्री प्रभावती को लेकर उनके साथ बनारस गये। प्रभु पिता को प्रणाम कर अपने भवन पर चले गये और राजा प्रसेनजित् अश्वसेन राजा के पास जाकर उन से मिले। और नमस्कार किया । अश्वसेन गजा ने भी अपने आसन से उठकर उनसे भेट की एवं आधे सिंहासन पर बैठा कर कुशल समाचार पूछते हुए आने का कारण पूछा। प्रसेनजित् ने कुशल समाचार के विषय में निवेदन करते हुए कहा कि महाराज ! जिसके आप जैसे सामर्थ्यशाली राजा रक्षक हैं, भला उसमें अकुशलता कैसे हो सकती है ? आपकी कृपा से सर्वप्रकार से सर्वकुशलता है परंतु आपकी सेवा में आने का कारण निज का कुछ उद्देश्य है, और वह यह है - यह मेरी प्रभावती पुत्री पार्श्वकुमार में अनुरक्त हो रही है सो आप इस पुत्री को पार्श्वकुमार के निमित्त स्वीकार करें। प्रसेनजित् के इस प्रकार वचन सुनकर अश्वसेन राजा ने उनसे ऐसा कहा है
સાથે ચાલવાની આજ્ઞા આપી. પ્રશ્રુની આજ્ઞા મળતાં પ્રસેનજીત પેાતાની પુત્રી વગેરેને સાથે લઈ તેમની સાથે વારાણસી પહેાંચ્યા. પ્રભુ પિતાને પ્રણામ કરી પોતાના સ્થાને ચાલ્યા ગયા. આ પછી રાજા પ્રસેનજીત અશ્વસેન રાજાને જઈ ને મળ્યા. અને નમસ્કાર કર્યાં. અશ્વસેન રાજા પણ ઉભા થઈને તેમને ભેટયા, અને પોતાના અરધા આસન ઉપર બેસાડીને કુશળ સમાચાર પૂછયા અને પછીથી આવવાનું કારણુ પૂછ્યુ પ્રસેનજીતે કુશળસમાચાર જણાવતાં કહ્યું કે, મહારાજ ! જેના આપ જેવા સાય શકિતશાળી રાજા રક્ષક છે તેની અકુશળતા કઇ રીતે હોઇ શકે ? આપની કૃપાથી સ` પ્રકારની કુશળતા છે. પરંતુ આપની સેવામાં આવવાનું કારણ મારા પોતાના એમાં એક અગત્યના સ્વા છે અને તે એ છે કે, આપ મારી પુત્રી પ્રભાવતી પાર્શ્વનાથ કુમારમાં અનુરકત થઈ રહી છે. તે આપ મારી આ પુત્રીનેા પાર્શ્વનાથ કુમારના માટે સ્વીકાર કરે, પ્રસેનજીતનાં અ પ્રકારનાં વચન સાંભળીને અશ્વસેન રાજાએ
૧૧૦
उत्तराध्ययन सूत्र : 3