________________
८३२
उत्तराध्ययनसूत्रे
% 3D
इतश्च कमठतापसः सोदरं हत्वाऽप्यनुपशान्तकोपः कालसमयं प्राप्य मृत्वा विन्ध्याटव्यामत्युत्कटः कुक्कुरजातीय उर:परिसॉं जातः । स एकदा तत्रैव विन्ध्याटव्यां परिभ्रमन् प्रचण्डमार्तण्डकिरणसंतप्तं पयः पातुं सरसि प्रविशन्तं मरुभूतिमतगजमपश्यत् । अथ स गजो दैवयोगतः पङ्के निमग्नः । तदाऽसौ कमठजीवः कुकुटजातीयः सर्पः समुद्दीझवैरभावः समुड्डीय तन्मस्तके दृष्टवान्। एवं पारणा के दिन शुष्क पर्णादिक का आहार करने लगा। जब इसको प्यास लगती तो यह वन्यमहिष आदि जानवरों द्वारा आलोडित प्रासुक पल्बल-छोटे खड़े के जल को पी लेता! इस तरह सकलभोगों का परिस्याग कर यह सर्व प्रकार से शुभाशय वाला बन गया।
उधर मरुभूति भाई को मारकर भी जब कमठ का क्रोध उपशांत नहीं हुआ वह उसी क्रोध से जलता हुवा काल समय पाकर मरा
और विन्ध्याटवी में अत्युत्कट कुकुट जाति का उरःपरिसर्प-सर्पपने उत्पन्न हुआ। एक दिनकी बात है कि जब मरुभूति का जीव वह हाथी उसी विन्ध्याटवो में घूमता हुवा प्रचण्डमाण्ड की किरणों से संतप्त होकर पानी पीने के लिये तालाब में घुस रहा था तब घुसते हुए इसको उस सपने देख लिया। गर्मी की अधिकता से तालाब का पानी बहुत कुछ सूख गया था। अतः इसके तटपर कादव जमा हुआ था। हाथी प्रविष्ट होते ही कर्मवश उस कादव में बुरी तरह फंस गया। जब उस सर्पने આદિકન તપસ્યા પણ કરવા લાગ્યા. અને પારણાના દિવસે સૂકાં પાંદડાં વગેરેને આહાર કરવા માંડે. જયારે તેને તરસ લાગતી ત્યારે તે વનભેંસ આદી જનાવરે જેમાં આળોટતાં એવા પાણીના ખાડાઓમાંથી પાણી પીઈ લે. આ પ્રમાણે સઘળા ભેગોને પરિત્યાગ કરીને તે સર્વ પ્રકારના શુભાશયવાળો બની ગયે.
બીજી બાજુ પોતાના ભાઈ મરૂભૂતિને મારી નાખવા છતા પણ કમઠને ક્રોધ શાન્ત ન થશે. અને એ ક્રોધથી બળી રહેલ એ એ કમઠ રખડી રજળીને મર્યો ત્યારે તેને જીવ વિધ્યાટવીમાં કુકકુટ જતીના સર્પરૂપે સર્પ પણાથી ઉત્પન્ન થયા. એક દિવસની વાત છે કે, મારૂભૂતિને જીવ હાથી એજ વિધ્ય અટવીમાં ફરતે ફરતે સૂર્યના પ્રખર તાપથી ત્રાસ પામતે પાણી પીવા માટે તળાવની પાસે પહોંચ્યો. હાથીને પાણી પીવા તળાવમાં જતાં સાપે જોઈ લીધા. આ સમયે પ્રખર એવા તાપને લઈ તળાવનું મોટા ભાગનું પાણી સૂકાઈ ગયું હતું અને ચારે બાજુ કાદવના થર જામી પડેલ હતા. પાણીની તરસથી અકળાઈ રહેલ એ હાથીએ કાદવમાં થઈને પાર્થ તરફ જવા માંડયું પરંતુ વચ્ચે જ તે કાદવમાં ઉડે પૂતી ગયે. આ
उत्त२॥ध्ययन सूत्र : 3