________________
प्रियदर्शिनी टीका अ. २३ श्रीपार्श्वनाथचरितनिरूपणम्
८३१
न
जैनन्द्रधर्म प्रतिपद्य गुणाकरं तं मुनिवरं स्वस्थानं गतः । अथ ते सार्थिकास्तमद्भुतं दृश्यं दृष्ट्वा तस्य मुनिवरस्य समीपे समागत्य तं भक्तिबहुमानपुरस्सरं प्रणतवन्तः । अथ ते मुनिवरं मच्छुः - भगवन् ! को भवान् ? कश्च भवतो धर्मः ? ततो मुनिः स्वकीयं नाम धर्म च उक्तत्वा तेभ्यो जिनभोक्तं सर्वतो विशुद्ध धर्म प्रोक्तवान् । ते सर्वेऽपि मुनेरुपदेशं श्रुत्वा श्रावकधर्ममय जिनेन्द्रक्तमार्गानुयायिनी जाताः । मुनेरुपदेशान्मरुभूतिजीवः स हस्ती मुनि वदीर्यया चरन षष्ठादिकं तपः कुर्वन् पारणायां शुष्कपर्णादिकम् अभ्यवहरन, वन्यमहिपद्यालोडितं प्रासुकं पललजलं विन परित्यक्त सकलभोगः शुभाशयो जातः इसके बाद मुनिराज ने उसे जैनेन्द्रधर्म का उपदेश दिया। धर्मका उपदेश सुनकर हाथी ने उसको अंगीकार कर लिया और गुणों के सागर मुनिराज को नमन कर फिर वह अपने स्थानपर चला गया। जब सार्थजनों ने इस तरह का यह अदभूत दृश्य देखा तो देखकर वे सब के सब पास में आकर भक्ति बहुमान पुरस्पर मुनिराज को वन्दन किया । पश्चात् उनसे पूछने लगे-भगवन् ! आप कौन है ? क्या आप का धर्म है ? नाम भी आपका क्या है ? मुनिराज ने इसके उत्तर में अपना नाम एवं धर्म आदि सब कहा । पश्चात् जिनेन्द्र का धर्म क्या हैं वह भी उनको कहा और वह भी फरमाया कि यही धर्म सर्वतो विशुद्ध है । इस प्रकार मुनिवर का धार्मिक उपदेश सुनकर वे सब के सब सार्थजन आवक धर्म को अंगीकार कर जिनेन्द्र मार्ग के अनुयायी बन गये । मुनिराज के उपदेश से मरुभूति का जीव भी मुनि की तरह ईर्यापथ से चलने लगा तथा छठ आदिक की तपस्या भी करने लगा કર્યુ. આ પછી મુનિરાજે તેને જીનેન્દ્ર ધમના ઉપદેશ આપ્યા. ધર્માંના ઉપદેશ સાંભળીને હાથીએ તેના અંગીકાર કરી લીધા. અને ગુણાના સાગર મુનિરાજને નમન કરીને પછી તે પેાતાના સ્થાન ઉપર ચાલી ગયા. જ્યારે સાજનાએ આ પ્રકારનુ અદ્ભૂત દ્રશ્ય જોયુ ત્યારે તેમના હૃદયમાં પણ ધર્મભાવની જાગૃતિ થઇ આવી અને હાથીના ચાલી ગય! પછી તેઓ મુનિરાજની પાસે આવી પાચ્યા અને ખૂબજ ભકિતભાવ પૂર્વક મુનિરાજના ચરણમાં વ ંદન કરીને તેમને પૂછ્યું–ભગવાન ! આપ કેણુ છા? આપના શું ધમ છે? આપનું નામ શું છે ? મુનિરાજે ઉત્તરમાં પેાતાનું નામ તથા ધમ આદિ સઘળે વૃત્તાંત કરી સંભળાવ્યેા. પછીથી જીનેન્દ્રના ભ્રમ કેવા છે એ પણ એમને સમજાવ્યું. અને કહ્યુ કે, આ ધમાઁ સંપૂર્ણ વિશુદ્ધ છે. આ પ્રકારના મુનિરાજના ધાર્મિક ઉપદેશ સાંભળીને એ સઘળા સાજાએ શ્રાવક ધર્મોના અંગીકાર કર્યાં. અને જીનેન્દ્ર માના અનુયાયી એની ગયા. મુનિરાજના ઉપદેશથી મરૂભૂતિને જીવ હાર્થી પણ મુનિની માફક ઈર્ષ્યાપથથી ચાલવા લાગ્યે તથા છઠ
उत्तराध्ययन सूत्र : 3