________________
उत्तराध्ययनसूत्रे स्वावधिज्ञानेनावलोक्य कायोत्सर्ग कृत्वाऽचल इत्र तत्रैव तस्थौ । अथ ऋद्धः स करी तत्पाश्चमागतः। तं तथा सुस्थिरं विलोक्य समुपशान्तकोपः स गजस्त. त्परत: स्थिरतया संस्थितः। अथ सोऽरविन्दमुनिः कायोत्सर्ग पारयित्वा तस्य गजम्योपकृतये इदमाह-भोः ! स्वं मरुभूतिभवं किं नं स्मरसि ? अरविन्दनृपं मामपि किं न जानासि ? अये कृतिन ! पूर्वभवे पतिपन्नं श्रावकधर्म कि विस्मृतोऽसि ? इत्थं तेनोक्तः स गजो जातिस्मृतिमाप्तवान् । ततः स स्वशुण्डादण्डमू:कृत्य तं मुनि नमति स्म । तदनु स गजस्तेन मुनिनोपदिष्टं उधर भाग गये। वे अरविंद मुनिराज तो कार्योत्सर्ग धारण कर बैठ गये। मुनिराजने अवधिज्ञान द्वारा यह जान लिया था कि यह मरुभूति का जीव है और बोधके योग्य है। हाथी दोडता हुआ मुनिराज के बिलकुल समीप आ गया। मुनिराज को स्थिर देखकर हाथी का क्रोध उपशान्त हो गया और वह स्थिर भाव से उनके ही सामने स्थिर होकर खड़ा रहा। हाथी को उपशान्त देखकर मुनिराज ने कार्योत्सर्ग को पार कर उस हाथी की भलाई के निमित्त इस प्रकार कहा-भो गजराज! क्या तुम अपने मरुभूति के भवको और मुझ अरविन्द राजा को भूल गये हो ?। तथा पूर्वभा में ग्रहण किये गये श्रावक धर्म को भी भूल गये हो ?। तुम्हें क्या याद नहीं है कि तुम इससे पहिले भव में मरुभूति थे और मैं तुम्हारा राजा अरविन्द हूं। तथा तुमने श्रावक धर्म अंगीकार किया था। इस प्रकार मुनिराज ने जब कहा तो उस हाथी को जातिस्मरण ज्ञान उत्पन्न हो गया। इससे उसने उसी समय अपने सुण्डाइण्ड को ऊँचा करके मुनिराज को नमन किया। વિદ મુનીરાજ તે કાત્સગ ધારણ કરીને બેસી ગયા. મુનિરાજે અવધિજ્ઞાન દ્વારા એ જાણી લીધું હતું કે, આ મરૂભુતિનો જીવ છે અને બધાને ગ્ય છે. હાથી દોડતો દેડતે મુનિરાજની પાસે આવી પહોચ્યા ત્યારે મુનિરાજને સ્થિર જોઈને તેને ક્રોધ શાંન્ત થઈ ગયો અને તે સ્થિરભાવથી મુનિરાજની સામે આવી ઉભું રહી ગયે, હાથીએ ક્રોધને ત્યાગી દીધા છે અને સ્થિર થઈને ઉભેલ છે તે જાણીને મુનિરાજે કાયોત્સર્ગને પાર કરી એ હાથીની ભલાઈના માટે આ પ્રમાણે કહ્યું- હે ગજરાજ ! શું તમે તમારા મરૂભૂતિના ભવને અને મને અરવિંદ રાજાને ભૂલી ગયા છે ? તેમજ પૂર્વભવમાં ગ્રહણ કરેલ શ્રાવક ધર્મને પણ ભૂલી ગયા છો? તમને એ ધ્યાનમાં નથી કે, પૂર્વભવમાં તમે મરૂભૂતિ હતા અને હું તમારે રાજા અરવિંદ હતું. આ પ્રકારે મુનીરાજે જ્યારે કહ્યું ત્યારે એ હાથીને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું. આથી તેણે એજ સમયે પિતાની સૂંઢને ઉંચી કરી મુનિરાજને નમન
उत्तराध्ययन सूत्र: 3