SearchBrowseAboutContactDonate
Page Preview
Page 845
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शनी टीका अ. २३ श्रीपार्श्वनाथचरितनिरूपणम् ८३३ ततो विषव्याप्तशरीरः स गजः स्वावसानंसमीपस्थ विज्ञायाऽनशनं कृत्वा दुःसहां विषवेदनां सहमानः पञ्चनमस्क्रियाः स्मरन् प्राणांस्त्यक्तवान् ॥ ॥ इति द्वितीयो गजभवः ॥ || अथ देवभवस्तृतीयः ॥ इथं प्राणान् परित्यज्य स सहस्रारनामकेऽष्टमे देवलोके सप्तदशसागराgost देवो जातः । कुक्कटनागश्चाऽप्यन्यदा मृत्वा पश्चमपृथिव्यां सप्तदशसागरायुको नारको जातः 1 हाथी को कादव में फँसा हुआ देखा तो वह उड़कर वहां आया-अ -और आते ही उसने उसके मस्तक पर डंक लगा दिया। डंक लगते ही हाथी के समस्त शरीर में विष फैल गया। हाथीने अपने अवसान का समय समीपस्थ जानकर समाधि मरण धारण कर लिया और आहार पानी का सर्वथा परित्याग कर उस दुःसह विष वेदना को समता भाव से सहन किया। इस तरह पंच नमस्कार मंत्र का जाप करते हुए उसने अपने प्राणों का विसर्जन किया इससे वह इस तृतीय भव में देवकी पर्याय में जाकर उत्पन्न हो गया। सहस्रार नामक अष्टम देवलोक का यह देव हुआ वहां इसकी आयु सत्रह सागर की हुई । कुक्कुट नाग का जीव भी अपनी पर्याय को छोडकर पंचम पृथिवी में सहसागर की आयु का धारक नारक हुआ । यह मरुभूति का द्वितीय और तृतीय भव है। તર્કના લાભ લઈ કમઠના જીવ એ સર્પ તેના ઉપર તરાપ મારીને તેના માથા ઉપર ડંખ માર્યાં. સર્પના કરડવાથી તેનું અહેર હાથીના સારાએ શરીરમાં પ્રસરી ગયુ. હાથીએ પાતાના મરણુ કાળ નજીક જાણુ)ને સમાધી મરણુ ધારણુ કરી લીધુ. અને આહાર પાણીના પરિત્યાગ કરી સર્પના અહેરની દુઃસહ વેદનાને સમતા ભાવથી સહન કરી અને પંચ નમસ્કાર મંત્રના જાપ કરતાં કરતાં તેણે પેાતાના પ્રાણાનું વિસર્જન કર્યું. આથી તે ત્રીજા ભવમાં ધ્રુવ પર્યાયમાં ઉત્પન્ન થયા અને સહાર નામના આઠમા દેવલાકમાં તે દેવ થયા ત્યાં એમની આયુ સત્તર સાગરની હતી. કુફ્રુટ નાગને જીવ પણ પાતાની પર્યાયને છોડીને પાંચમી પૃથ્વીમાં સત્તર સાગની આયુષ્યવાળા નારક થયા. આ મરૂભૂતિના બીજો અને ત્રીજો ભવ થયો. ૧૦૫ उत्तराध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy