________________
उत्तरध्यायनमूत्र
८२८
व्यायन्
विनष्टः । ततो राजा मनस्येवमचिन्तयत्-यथाऽसौ मेघो दृष्टः एवमेव संसारे सर्वेऽपि भावाः सन्ति । अतस्तेषु स्नात्माहतैषिणः का रतिः ? एवं समुत्पन्नसमुत्कृष्टवैराग्योऽरविन्दनृपस्तरिक्षणे जातिस्मरणमाप्तवान् । ततः पुत्रं राज्ये संस्थाप्य स प्रसन्नगुप्ताचार्य सन्निधौ दीक्षां ग्रहीतवान । तत्पश्चादरविन्दमुनिः क्रमेण गीतार्थः सन्नवधिज्ञानमाप्तवान । एकदाsरविन्दमुनिर्गुरोरनुज्ञया एकाकी ग्रामानुग्रामं विहरन् मध्याह्नकाले मरुभूतिगजाश्रितामटवीं प्राप्तवान् । तत्रासौ मुनिभ्छायाशीतले तरुतले समुपविष्टः ।
सह्य नहीं हुआ। उसने अकाल में ही उस बिचारे को भाग्यहीन पुरुष की इच्छा की तरह ध्वस्त कर दिया। तब इससे यही बात साबित होती है कि जिस प्रकार यह मेघ देखते २ विलीन हो गया इसी तरह से संसार के समस्त पदार्थ भी देखते २ नष्ट हो जाने वाले है। अतः मोक्षाभिलाषियों के लिये इनमें अनुराग करने को स्थान ही कहां है अज्ञानी हैं वे जो इनमें अनुराग करते हैं। इस प्रकार को विचारधाराने अरविन्द राजा का जीवन बदल दिया उन्हों ने अपने पुत्र को राज्य दे कर वैराग्यभाव की जागृति से एवं जातिस्मरण ज्ञान से प्रसन्नगुहाचार्य के समीप जाकर भागवती दीक्षा धारण करली । दीक्षा धारण करने के बाद क्रमशः वे गीतार्थ भी बन गये और अवधिज्ञान को पाये। एक समय की बात है कि जब वे गुरु महाराज की आज्ञा ले कर एकी ग्रामानुग्राम विचरते २ मरुभूति का जीव वह हाथी जिस वनमें रहता है वहां पधारे और आकर मध्याह्न काल में एक वृक्ष की शीतल छाया ભાગ્યહીન પુરૂષની ઇચ્છા જે પ્રમાણે છિન્નભિન્ન જ થવા સરાય છે તે પ્રમાણે અકાળે જ તેને છિન્નભિન્ન કરી દીધા. આથી એ વાત સિદ્ધ થાય છે કે, જે પ્રકારે જોતજોતામાં એ મેઘ વિલીન થઇ ગયેા. એજ રીતે સંસારના સઘળા પદા પણ જોતજોતામાં નમ્ર થઈ જનારા છે. આથી માસના અભિલાષીચે એ એનામાં જરાપણ અનુરાગ રાખવા ન જોઇએ એમાં અનુરાગ રાખનારા અજ્ઞાની छ. મા પ્રકારની વિચારધારાએ અરવિઢ રાજાના જીવનને તાત્કાલ જ બદલી નાખ્યું. તેણે પેાતાના પુત્રને રાજ્યગાદી ઉપર સ્થાપિત કરી વૈરાગ્ય ભાવની જાગ્રતિથી અને જાતિસ્મરણુ જ્ઞાનથી પ્રસન્નગુપ્તાચાર્યની પાસે જઈને ભગવતી દીક્ષા ધારણ કરી લીધી. દીક્ષા ધારણ કર્યો પછી ક્રમશઃ તે ગીતા પણ અની ગયા અને અવધિજ્ઞાનને પ્રાપ્ત કર્યું. એક સમયની વાત છે કે, જ્યારે તે ગુરૂ મહારાજની આજ્ઞા લઇને એકાકી ગ્રામાનુગ્રામ વિચરતાં વિચશ્માં મરૂભૂતિના જીવ એ હાથી જે વનમાં રહેતા હતા ત્યાં પહોંચ્યા. મધ્યાકાળ હેવાને કારણે
उत्तराध्ययन सूत्र : 3