________________
८१८
___उत्तरध्यायनसूत्र कृतम् । इत्थं भगवान् सहस्रवर्ष परिमितं स्वकीयमायुः प्रपूर्य सिद्धिपदमाप्तवान् । भगवतो द्वितीयो भ्राता रथनेमिरासीत् , तृतीयः सत्यनेमिश्चतुर्थों दृढनेमिः। एते त्रयोऽपि मुक्तिं गताः ॥ इति भगवदरिष्टनामचरितम् ।। इतिश्री-विश्वविख्यात-जगद्वल्लभ-प्रसिद्धवाचक-पञ्चदशभाषाकलितललितकलापालापक-प्रविशुद्धगद्यपद्यनैकग्रन्थनिर्मापक-वादिमानमर्दक-शाहूछत्रपति-कोल्हा. पुर-रानप्रदत्त-'जैनशास्त्राचार्य' पदभूपित-कोल्हापुरराजगुरु-बालब्रह्मचारि-जैनाचार्य-जैनधर्मादेवाकर-पूज्यश्री घासीलालबतिविरचितायामुत्तराध्ययनमूत्रस्य प्रियदर्शिन्याख्यायां व्याख्यायां रथनेमीयं नाम
द्वाविंशतितममध्ययनं सम्पूर्णम्। शरीर का परित्याग किया और सिद्धि पद को प्राप्त किया। भगवान् जब मोक्ष पधारे थे तब समस्त इन्द्रों ने जय जय शब्द किया। इस प्रकार प्रभुने एक हजार वर्ष की अपनी समस्त आयु समाप्त कर सिद्धि पद का लाभ किया। भगवान् के द्वितीय भाई का नाम रथनेमि, तृतीय भाईका सत्यनेमि और चौथे भाईका नाम दृढनेमि था। ये तीनों ही मुक्ति गये हैं। इस प्रकार भगवान् अरिष्टनेमि का चरित्र है॥
यह उत्तराध्ययन के बाईसवें अध्ययन समाप्त हुआ॥२२॥ કરીને આ વિનશ્વર શરીરનો પરિત્યાગ કર્યો અને સિદ્ધિપદને પ્રાપ્ત કર્યું. ભગવાન જ્યારે મેક્ષમાં પધાર્યા ત્યારે સઘળા ઈન્દ્રોએ જયજય શબ્દ કર્યો. આ પ્રમાણે પ્રભુએ એક હજાર વર્ષની પોતાની સઘળી આયુને સમાપ્ત કરીને સિદ્ધિપદને લાભ કર્યો. ભગવાનના બીજા ભાઈનું નામ રથનેમિ ત્રીજા ભાઈનું નામ સત્યનેમિ અને ચોથા ભાઈનું નામ દેટનેમિ હતું. એ ત્રણે ભાઈઓ પણ મુકિતને પામ્યા છે. આ પ્રમાણે ભગવાન અરિષ્ટનેમિનું ચરિત્ર છે.
આ ઉત્તરાધ્યયન સૂત્રના બાવીસમા અધ્યયનને
અનુવાદ સંપૂર્ણ થયો. ૨૨ .
उत्तराध्ययन सूत्र : 3