SearchBrowseAboutContactDonate
Page Preview
Page 790
Loading...
Download File
Download File
Page Text
________________ ७७८ उत्तराध्ययनसूत्रे निशां निशानाथं परित्यज्य पद्मिनोनाथं कामयताम् , शीतलता मूर्ये समासजताम् , किन्तु राजीमती नेमि त्यत्तवाऽपरं पुरुपं न कदापि कामयिष्यते । यदि नेमिः स्व पापि ना मम पाणिं न हिप्यति, तर्हि तस्य स भावपाणि व्रतग्रहणकाले मम मानि भविष्यत्येव । तस्या एवं कुल कन्यकोचितं वचनं निशम्य तत्सख्यः ! 'सत्यं ! सत्यं ! तोचितमेतद् व्यवसितम्' इत्युक्त्वा महायशायास्तस्या वचनमनुमोदितवत्यः । ततः सा राजीमती पुनः स्वसखीन्दमब्रवीत्अध स्वप्ने मया ऐरावतारूढः कश्चित्पुरुषो दृष्टः। स मम गृहमागत्य त्वरितमेव ततः प्रतिनिवृत्तो मन्दरशिखरं समारोहत् । ततस्थः सोऽमृतमयानि चत्वारि कहा-अये सखिजनो ! तुम तो मूखों जैसी बातें करती हो भले रात्रि अपने स्वामी चन्द्र का परित्याग कर पद्मिनीनाथ- सूर्य के साथ रह जावे, शीतलता चन्द्रमा को छोडकर चाहे सूर्य में अनुरक्त हो जावे किन्तु याद रखो यह राजीमती नेमिकुमार को छोडकर और किसी दूसरे पुरुष की कभी कामना नहीं करेगी। कोई चिन्ता नहीं यदि नेमिकुमारने अपने हाथ से मेरा हाथ नहीं पकडा है, परन्तु व्रतग्रहण काल में मेरे माथे पर उनका भाव हाथ अवश्य होगा। इस प्रकार कुलीन कन्या के उचित राजुल के वचन सुनकर उन सखियोंने उसके अध्यवसाय की खूब प्रशंसा की और कहने लगी-ठीक है ठीक है तुम्हारा यह वचन बहुत ही उत्तम है। सत्य है। राजीमतीने सखियों की इस प्रकार जब बात सुनी तो पुनः वह उनसे कहने लगी-सखियों ! आज मैंने स्वप्न में ऐरावत पर आरूढ कोई एक पुरुष देखा है। और यह भी देखा कि वह मेरे घर पर आकर शीघ्र वहाँ से लौट गया તે મરખ જેવી વાત કરે છે. ભલે રાત્રી પિતાના સ્વામી ચંદ્રનો પરિત્યાગ કરીને પવિનિનાથ સૂર્યની સાથે રહેવા જાય. શીતળતા ચંદ્રમાથી હઠીને ભલે સૂર્યમા અનુ રકત બને પરંતુ યાદ રાખો કે, આ રાજમતી નેમિકુમારને છોડીને બીજા કોઈ પણ પુરૂષનો વિચાર કદી પણ કરનાર નથી કોઈ ચિંતા નથી. જો કે, નેમિકુમારે પિતાના હાથથી મારો હાથ પકડેલ નથી પરંતુ વ્રત ગ્રહણ કાળમાં મારા માથા ઉપર એમનો ભાવ હાથ અવશ્ય મૂકાશે. આ પ્રકારનાંકુલીન કન્યાને યોગ્ય એવાં રાજુલનાં વચન સાંભળીને તે સખીઓ એ તેની મક્કમતાની ખૂબ પ્રશંસા કરી અને કહેવા લાગી કે, બરોબર છે બરાબર છે. તમારું આ વચન ઘણું જ ઉત્તમ છે. સત્ય છે. રાજીમતીએ સખીઓની જ્યારે આ પ્રકારની વાત સાંભળી તે ફરીથી તે તેમને કહેવા લાગી કે, હે સખીઓ! આજ મેં સ્વપ્નમાં ઐરાવત ઉપર આરૂઢ એવા કોઈ એક પુરૂષને જોયેલ છે. અને એ પણ જોયું કે, મારા ઘર ઉપર આવીને એ તુરતજ પાછા ફરી ગયા અને જઈને મેરૂના ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy