________________
प्रियदर्शिनी टीका अ. २२ नेमिनाथचरितनिरूपणम्
७७७ इन्द्राण्यपि मनो हन्तुं न समर्था, तर्हि मानुषकोटिकाया मम का कथा ? एव विलपन्तीं तां राजीमती सख्यएवमवदन-सब्धि ! मा रोदीः ! निष्ठुराग्रणीरेष नीरसोऽरिष्टनेमिस्त्वां परित्यज्य गतः, गच्छतु सः, अन्येऽपि बहवो यदुकुमारकास्त्वद्योग्याः सन्ति ! तेषु कमपि स्वानुरूपं मनोहरं वरं वृणीष्व ! निरर्थकं विलापं परित्यज । सखीनामेवं वचनं निशम्य सा चारुमती राजीमती कोपिधायैवमब्रवीत्-अये सरव्य यूयमपि मामेवं प्राकृतोचितं वचनमबोचत ! अये ! हुए हैं तब इस स्थिति में जब आपके मन को इन्द्राणी जैसी सर्वश्रेष्ठ नारी भी मोहित करने में समर्थ नहीं हो सकती हैं तो फिर मेरी जैसी मनुष्य रूपी चिउंटी-कीडी तो क्या कर सकती है। वह तो है ही किस गिनती में ।
इस प्रकार जब राजीमती विलाप कर रही थी तब उसकी सखियोंने उससे ऐसा कहा-सखि ! तुम मत रोओ-रोना तो उस के लिये चाहिये कि जिसके चित्त में रोने का कुछ प्रभाव हो सके-यह नेमिकुमार तो कोरा निष्ठुर है। नारी के समागमजन्य रति रस को यह क्या जाने । यही कारण है जो उसने आपका इस तरह परित्याग कर दिया है। अस्तु कोई चिन्ता की बात नहीं। और भी बहुत से इससे बढ़कर राजकुमार हैं जो तुम्हारे योग्य हैं। इनमें जिनको तुम वरना चाहो वर सकती हो। अकेले नेमिकुमार से ही क्या अटकी है। क्यों व्यर्थ प्रलापकर चित्त को दुःखित करती हो । निरर्थक इस विलाप को छोडो।
इस प्रकार सखिजनों के वचनों को सुनकर राजीमतीने उसी समय अपने दोनों कानों पर हाथ रखकर कानों को बंद कर लिया और આપના મનને ઈ દ્રાણી જેવી સ્ત્રી પણ માહિત કરવામાં સમર્થ થઈ શકે તેવું નથી તા પછી મારા જેવી મનુષ્યરૂપી કીડી તો શું જ કરી શકે? હું તે પછી કઈ ગણત્રીમાં ?
આ પ્રમાણે જ્યારે રામતી વિલાપ કરી રહેલ હતી ત્યારે તેની સખીઓએ તેને એવું કહ્યું કે, સખી ! તમે વિલાપ ન કરે. રોવું તે એને માટે જોઈએ કે, જેના ચિત્તમાં રેવાને પ્રભાવ પડી શકે. આ ને મકુમાર તે તદ્દન નિષ્ફર છે. નારીના સમાગમ જન્ય રસને તે શું જાણે. એજ કારણ છે કે, જેથી તેમણે આપને આ પ્રકારથી પરિત્યાગ કરી દીધેલ છે ભલે કોઈ ચિંતાની વાત નથી. એમનાથી પ્રભાવશાળી એવા બીજા પણ ઘણું રાજકુમારો છે કે, જે તમારા ગ્ય છે એમાં જેને ચાહો તેને વરી શકે છે. એકલા નેમિકમારથી જ કયાં અટકયું છે વ્યર્થમાં વિલાપ કરીને ચિત્તને શા માટે દુઃખ પહોચાડે છે. આ માટે વ્યર્થના આ વિલાપને છોડી દે.
આ પ્રકારનાં સખીજનોનાં વચનોને સાંભળીને રાજમાતાએ પિતાના બન્ને હાથોને કાનની આડા રાખીને કાનને બંધ કરી દીધા. અને કહ્યું–હે સખીએ તમે
te
उत्त२॥ध्ययन सूत्र : 3