________________
प्रियदर्शिनी टीका अ..२२ नेमिनाथचरितनिरूपणम्
७६३ येन मम भाग्येनाऽसौ मम भत्तो विदधे, तस्मै कां प्रत्युपक्रियामहं करिष्ये ! एवं विचिन्तयन्ती नेमिदर्शनजनितापूर्वानन्दमनुभवन्ती-'काऽहं, किंजायते, कोऽसौ कालः, काऽहं तिष्ठामि' इत्यादिकं किमपि न ज्ञातवती । अस्मिन्नवसरे तस्याः दक्षिणमीक्षणं प्रस्फुरितम् । ततः सानिष्टाशङ्काकुलितहृदया सखीभ्यो दक्षिणनेत्रस्फुरणवृत्तान्तं न्यवेदयत्। ततस्तामाश्वासयितुं सख्योऽब्रुवन्-महाभागे! तव शुभं भवन, खेदं मा कुरु । किमत्र समागतोऽपि श्रीमानरिष्टनेमिनिवत्तिष्यते ? इदमसंभाव्यम् ! अतश्चिन्तामपहाय प्रसन्नमानसा भव । ततो राजीमती सखीसमुदायमेवमब्रवीत-सख्यः ! स्ववितव्यतामहं जाने, अतो मम हृदयं विश्व सिति, यदयमत्र समागतोऽपि प्रतियास्यति, न तु मां परिणेप्यति ॥११-१३॥ मेरा ही कोई पूर्वभव का पुण्यसमूह मनुष्य के रूप में इधर आ रहा है। धन्य है मेरे उस पुण्य को जिसने मुझे ऐसा सर्वोत्तम पति दिया है। मैं इस उपलक्ष्य (भेट) में उसकी क्या प्रत्युपक्रिया करूँ । इस प्रकार विचा. रमग्न उस राजुल को नेमिप्रभु के दर्शन से अपूर्व आनन्द का अनुभव हुआ-अतः वह यह सब भूल गई कि मैं कौन है, यह सब क्या हो रहा है, यह समय कौनसा है, मैं कहाँ हूँ। इसी समय उसका दाहिना नेत्र फरकने लगा। उसने उसी समय पास में रही हुई अपनी सखियों से इस दाहिने नेत्र के फरकने के समाचार कहे-सो उन्होंने उसको आश्वसित करने के लिये कहा-महाभागे! तेरा कल्याण हो-तू खेद मत कर । क्या यहां आये हुए अरिष्टनेमिकुमार वापिस लौट कर चले थोडे ही जावेंगे। इसलिये चिन्ता को दूर कर तुम प्रसन्न चित्त होओ। सखियों से इस प्रकार सुनकर राजुलने उसी समय उनसे ऐसा कहाમારા કોઈ પૂર્વભવના પુણ્ય સમૂહ મનુષ્યના રૂપમાં અહીં આવી રહેલ છે. ધન્ય છે મારા એ પુણ્યને કે જેણે મને આ સર્વોત્તમ પતિ આપેલ છે. હું તે ઉપલક્ષમાં એની કઈ રીતની પ્રયુક્રિયા કરૂં. આ પ્રકારના વિચારમાં નિમગ્ન એવી રાજુલને નેમિપ્રભુના દર્શનથી અપૂર્વ આનંદનો અનુભવ થયે આથી તે એ સઘળું ભૂલી ગઈ કે, હું કેણું . આ સઘળું શું થઈ રહ્યું છે. આ સમય કળે છે? હું કયાં છું? એજ વખતે તેનું જમણું નેત્ર ફરકવા લાગ્યું એમણે એજ વખતે પિતાની પાસે ઉભેલી સખીઓને પિતાનું જમણું નેવ ફરકવાની વાત કહી. આથી એ સખીઓએ તેને આશ્વાસન આપતા કહ્યું કે, હે મહાભાગે ! તારું કલ્યાણ થાઓ. તું ખેદ ન કર. શું અહીં આવેલા અરિષ્ટનેમિકુમાર પાછા થોડા જ ચાલ્યા જવાના હતા ? માટે ચિંતા છોડી દઈને તમે પ્રસન્ન ચિત્ત થાઓ. આ પ્રકારનું સખીઓનું કહેવાનું સાંભળીને રાજુલે એ સમયે તેમને એવું કહ્યું- સખીઓ હું મારી ભવિતવ્યતાને જાણું છું.
उत्त२॥ध्ययन सूत्र : 3