SearchBrowseAboutContactDonate
Page Preview
Page 774
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययन सूत्रे विशेष केग कृतम् । तल्लक्षणं हि-- द्वाभ्यां युग्ममिति प्रोकं, त्रिभिश्च स्याद् विशेषकम् । कलापकं चतुर्भिः स्यात्ता कुलकं स्मृमिति ॥१॥ तदा राजीमत्या दक्षिणनेत्रस्फुरणादिरूपमशुभमभूत् । अत्रैवं वृद्धसम्प्रदायः-- यदा भगवानरिष्टनेमिः स्वभवनानिर्गतः, तदा राजपुरी राजीमती स्वभबनोपरि गवाक्षे स्थिताऽऽसोत् । सा भगवन्तमरिष्टनेमिमागच्छन्तं विलोक्य वचनातीतमानन्दमनुभवन्त्येवमचिन्तयत्-अहो ! किमयं सूर्यो वा स्मरो वा मघवा वा समागच्छति, किंचा मम पावण्यसंचय एव मर्त्यरूपधरः समागच्छति, भावार्थ-कृष्णने नेमिकुमार को वरराजा के वेष में सजित कर और उनको अपने पट्टहस्ती पर बैठाकर वे उनकी बरात को लेकर अपने घर से उग्रसेन के यहां चले। बरात की शोभा अपूर्व थी। जब बरात मंडप के समीप पहुँची तब राजीमती का दाहिना नेत्र स्फुरित हुआ जो उसके अमंगल का सूचक था। इस विषय में वृद्धसंप्रदाय ऐसा है-- जिस समय भगवान् अरिष्टनेमि अपने भवन से निकले उस समय राजपुत्री राजीमती अपने भवन के ऊपर गवाक्ष में बैठी हुई थी। उसने जब भगवान अरिष्टनेमि को आते हुए देखा तो उसके आनंद का पार नहीं रहा। उसके हृदय में उनको देखते ही अनेक प्रकार के तर्क वितर्क उठने लगे-उसने सोचा क्या यह कोई सूर्य है या कामदेव है या इन्द्र है जो इस तरफ आ रहा है। अथवा क्या ભાવથ––કૃષ્ણ નેમિકમાંરને વરરાજાના વેશમાં સજજીત કરીને અને પોતાના પટ્ટ હાથી ઉપર બેસાડીને તેઓ પિતાના ઘેરથી જાનને લઈને ઉગ્રસેન રાજાને ત્યાં ચાલ્યા. જાનની શોભા અપૂર્વ હતી. જ્યારે જન મંડપની પાસે પહોંચી ત્યારે રાજીમતિનું જમણું નેત્ર ફરકયું. જે તેને અમંગળનું સૂચન કરી રહેલ હતું. આ વિષયમાં વૃદ્ધ સંપ્રદાય એવો છે – જે સમયે ભગવાન અરિષ્ટનેમિ પિતાના ભવનથી નીકળ્યા તેજ સમયે રાજપુત્રી જીમતી પિતાના ભવનની બારીમાં બેઠેલ હતી તેણે જ્યારે ભગવાન અરિષ્ટનેમિને આવતાં જોયા ત્યારે તેના આનંદનો પાર ન રહ્યો. એને જોતા જ તેના હૃદયમાં અનેક પ્રકારના તર્કવિતર્કો ઉઠવા લાગ્યા. તેણે વિચાર કર્યો કે આતે શું કોઈ ઈન્દ્ર છે, સૂર્ય છે, કે કામદેવ છે કે, જે આ તરફ આવી રહેલ છે. અથવા ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy