________________
प्रियदर्शिनी टीका अ. २२ नेमिनाथचरितनिरूपणम्
७४७
तदा सर्वत्र सफलोत्साश्रेष्ठो वसन्तोत्सवः प्रवृत्तः। भगवानरिष्टनेमिस्तदा कृष्णानुरोधेन तस्यान्तःपुरखने समागतोऽपि निर्विकार एव क्रीडां पश्यन् स्थितः। बसन्तऋतौ व्यतीते ग्रीष्मतं राज्ञस्तेजोऽभिवर्द्धयन् समागतः । तस्मिनापि ऋतौ भगवानरिष्टनेमिः सान्तःपुरेण कृष्णेन सह तदनुरोधात क्रीडागिरो रै वतके निर्विकार एवं स्थितः । अथारसरं प्राप्य कृष्णस्य भार्याः पट्टमहिष्यो रुक्मिणी-सत्यभामा-प्रभृतयो भगवन्तं समेत्येवमूचुः ।।
इस वसन्त के समय सर्वत्र सकल उत्सवों में श्रेष्ठ वसन्त का उत्सव मनाया जाने लगा। कृष्णने अपने अपने अन्तःपुर के बगीचे में भी इस उत्सव को मनाने का आदेश दे दिया। जब वहां बडे ठाठबाट से यह उत्सब मनाया जा रहा था उस समय कृष्ण ने प्रभु से अपने अन्त:पुर के बगीचे में चलने की प्रेरणा की। वे उनके अनुरोध से वहां गये भी परन्तु निर्विकार रूप में बैठे २ ही वे वहां की सब लीला देखते रहे। कृष्णने इस स्थिति में भी उनके मन को निर्विकार देखकर बडा
आश्चर्य किया। उत्सव समाप्त होते ही प्रभु वहां से अपने स्थान पर वापिस आ गये। जब वसन्त ऋतुका समय व्यतीत हो चुका एवं राजा के तेज को बढ़ाने वाले प्राज्ञ अमात्य की तरह सूर्य के तेजको बढाता हुआ ग्रीष्म ऋतु का समय लग गया-तब भगवान् अरिष्ट नेमि कृष्ण के प्राग्रह से उनके साथ क्रीडागिरि रैवतक पर्वत पर वन क्रीडा एवं जलक्रीडा देखने के लिये गये। वहाँ पर भी प्रभु विकार विवर्जित हो रहे। अवसर पाकर कृष्ण की सक्मिणी तथा सत्यभामा आदि आठ पटरानियों ने मिलकर भगवानसे कहने लगीं। जिन में
આ વસન્તના સમયે સર્વત્ર સઘળા ઉત્સવમાં શ્રેષ્ઠ વસંતનો ઉત્સવ માનવામાં આવ્યો કૃષ્ણ પિતાના અંતઃપુરના બગીચામાં જ આ ઉત્સવને મનાવાને આદેશ આપી દીધે જ્યારેત્યાં ઠાઠમાઠથી એ ઉત્સવ મનાવવામાં આવી રહેલ હતું તે સમયે કૃષ્ણ પ્રભુને પિતાના અંત:પુરના બગીચામાં ચાલવા માટે કહ્યું તેમાં કૃષ્ણના આગ્રહથી ત્યાં ગયા પરંતુનિર્વિકાર રૂપથી બેઠાં બેઠાં ત્યાંની સઘળી લીલા જેવા લાગ્યા. કૃષ્ણને આવી સ્થિતિમાં પણ તેના મનને નિર્વિકાર જોઈને ઘણું આશ્ચર્ય થયું. ઉત્સવ પૂરો થતાં પ્રભુ પિતાના સ્થાને પાછા ફર્યા ત્યારે વસંતરૂતુને સમય પૂરો થઈ ચૂક્યો અને રાજાના તેજને વધારનાર બુદ્ધિશાળી મંત્રીના માફક સૂર્યના તેજને વધારનાર ગ્રીષ્મરૂતુને સમય આવી ગયો. ત્યારે ભગવાન અરિષ્ટનેમિ કૃષ્ણન આગ્રહથી ક્રીડાગિરી રૈવતક પર્વત ઉપર વનકીડા અને જળક્રીડા જેવાને માટે ગયા. ત્યાં પણ પ્રભુ વિકાર વિવજીતજ થઈ રહ્યા. અવસર જોઈને કૃષ્ણની રૂક્ષમણ તથા સત્યભામાં આદિ આઠ પટરાણીયા મળીને ભગવાનને કહેવા લાગી જેમાં સર્વ પ્રથમ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩