________________
७३५
-
प्रियदर्शिनी टीका अ. २२ नेमिनाथचरितनिरूपणम् अथ यशोमती जीवोऽपराजितविमानात्मच्युत उग्रसेनस्य राज्ञो धारिण्या देव्याः कुक्षौ समवतीर्णः। पूर्ण समये धारिणी देवी सुतां जनितवती। मातापितम्यां राजीमतीति तन्नामकृतम् । सा क्रमेण प्रवर्द्धमाना सकलकलाकलापं समासाध तारुण्यं वयःप्राप्ता । भगवानपि सकलकलापारङ्गतोऽभिनवं यौवनं प्राप्तवान् । मथुरा पुर्या वसुदेव मनुना क्रष्णेन जरासन्धसुतापतौ कंसे निहते क्रुद्धो जरासन्धो यदवंशीयान् विनाशयितुं समुद्यतः। अमुं समाचारमवगत्य भीता यादवाः क्रोष्टुकिनैमित्तिकवचनानुसारेण पश्चिमममुद्रतीरं समागताः । तत्र श्री कृष्णो वैश्रवणं देवं समाराध्य तेन द्वादशयोजनायामां नवयोजनविस्तीर्ण ___जब प्रभु धायमाताओं द्वारा लालितपालित होकर क्रमशः आठ वर्ष के हो गये तब यशोमती का जीव अपराजित विमान से चवकर उग्रसेन राजा की रानी धारिणीदेवी की कुक्षि में अवतरित हुआ। धारिणीने गर्भ का समय समाप्त होने पर पुत्री को जन्म दिया। मातापिताने इसका नाम राजीमती रखा। कन्याने क्रमशः बढकर सकल कलाओं में विशेष निपुणता प्राप्त करती हुई तारुण्यश्य प्राप्त किया। इधर नेमिप्रभु भी सकल कलाओं में निपुण होकर तरुणावस्था को प्राम किया। जिस समय की यह बात है उस समय मथुरानगरी में वसुदेव के पुत्र कृष्ण ने जरासन्ध की पुत्री जीवयशा के पति कंस को मार दिया था सो वह क्रुद्ध होकर यदुवंशियों को नष्ट करने के लिये तत्पर हो रहा था। जब यह समाचार यदुवंशियों को मालूम हुआ तो वे भयभीत होकर क्रोष्टुकिनैमित्तिक के वचनानुसार पश्चिमसमुद्र के तीर पर आये। वहां રાખ્યું. જ્યારે પ્રભુ ધાવમાતાઓ થી લાલનપાલન થઈને ક્રમશઃ આઠ વર્ષના થયા ત્યારે યશોમતીને જીવ અપરાજીત વિમાનથી ચવીને ઉગ્રસેન રાજાની રાણું ધારિણી દેવીની કુંખેથી અવતરિત થયે. ગર્ભને સમય પૂરો થતાં ધરિણદેવીએ પુત્રીને જન્મ આ. માતાપિતાએ તેનું નામ રામતી રાખ્યું કન્યાએ કમશઃ વધતાં વધતાં સઘળી કળાઓમાં વિશેષ નિપુણતા પ્રાપ્ત કરી લીધી. અને તારૂણ્ય વયને પ્રાપ્ત કરી. આ તરફ નેમીપ્રભુ પણ સઘળી કળાઓમાં નિપુણતા પ્રાપ્ત કરીને તરૂણ અવ સ્થાએ પહોંચ્યા. જે સમયની આ વાત છે. એ સમયે મથુરા નગરીમાં વસુદેવના પુત્ર કૃણે જરાસંધની પુત્રી જીવયશાના પતિ કંસને મારી નાખ્યું હતું. કારણ કે, તે કોધિત બનીને યદુવંશીને નાશ કરવામાં તત્પર બનેલ હતું. જ્યારે એ સમાચાર યદુવંશીયોને મળ્યા ત્યારે તેઓ ભયભીત થઈને પોતાના કુટુંબના તિ પીના કહેવા પ્રમાણે પશ્ચિમ સમુદ્રના ઉપર પહોંચ્યા. ત્યાં શ્રી કૃષ્ણ વૈષ્ણવ દેવની
उत्त२॥ध्ययन सूत्र : 3