________________
७३४
उत्तराध्ययन सूत्रे
ज्येष्ठभ्रातुः समुद्रविजयस्य राज्ञो दृष्टचतुर्दशमहास्वप्नायाः सकलशिवास्पदाया: शिवादेव्याः कुक्षौ समवतीर्णः । पूर्णे समये सा सकलमङ्गलाकरं सुकुमारं कुमारं जनितवती । तदा दिकुमार्योऽभ्येत्य तस्य सूतिकर्मणि कृतवत्यः । तस्य भगवतस्तीर्थं कृतः सर्वे इन्द्रा अष्टदिवसावधि जन्ममहोत्सवं कृतवन्तः । समुद्रविजयभूपोऽपि स्वपुरे महतोत्साहेन पुत्रजन्ममहोत्सवं कृतवान् । गर्भमागते भगवति जनन्या स्वप्नेऽरिष्टरत्नमयनेमिर्दृष्टः, अथवा गर्भमागते तीर्थकरे सर्वे विपक्ष नरपतयो नम्रीभृताः, अतो मातापितृभ्यामरिष्टनेमिरिति भगवतो नाम कृतम् । इन्द्रादिष्टधात्रीभिर्लाल्यमानो जगत्पतिः क्रमणाष्टवर्षवयस्को जातः । नामके पुर में, दशार्हो के ज्येष्ठ भ्राता समुद्रविजय राजा की मंगलस्वरूप रानी शिवादेवी की कुक्षि में अवतीर्ण हुआ। जब यह अवतीर्ण हुआ था तब शिवादेवीने चौदह १४ महास्वप्नों को देखा । गर्भावस्था के ठीक नौ महीने साढेसात रात्रि सानंद व्यतीत होनेपर शिवादेवीने एक सुकुमार कुमार को जो सकलमंगलों की खान थे जन्म दिया। जब कुमार का जन्म हुआ तब उस समय दिकुमारियोंने आकर प्रसूतिकर्म किया। इन तीर्थंकर प्रभु के जन्म महोत्सव को समस्त इन्द्रोंने आठ दिनतक मनाया। समुद्रविजय राजाने भी अपने नगर में महान् समारोह के साथ पुत्र जन्म का उत्सव किया । प्रभु जब गर्भ मै आये थे तब माता शिवादेवीने स्वप्न में अरिष्ट रत्नमय नेमि का निरीक्षण किया था, अथवा प्रभु के गर्भ में आते ही समस्त रिपुगण के राजा नम्र बन चुके थे इस कारण मातापिताने भगवान का नाम 'अरिष्टनेमि' ऐसा रख लिया ।
અંદર આવેલા શૈય પુર નામના નગરમાં દશાોના મોટાભાઇ સમુદ્રવિજય રાજાની મંગળ સ્વરૂપ રાણી શિવાદેવીની કુક્ષીથી અવતરિત થયા. જ્યારે તે અવતર્યા ત્યારે શિવા દેવીએ ચૌદ સ્વપ્ના જોયાં. ગર્ભાવસ્થાના સમય આનંદ પૂર્ણાંક પૂર્ણ થશે. ત્યારે શીયાદેવીએ એક સુકુમાર પુત્રને જન્મ આપ્યા, જયારે કુમારના જન્મ થયે। ત્યારે તે સમયે દીકકુમારીઓએ આવીને પ્રસૂતિ કર્મો કર્યું. આ તીથ કર પ્રભુના જન્મ મહાત્સવને સધળા ઇન્દ્રોએ આઠ દિવસ સુધી મનાન્યેા. સમુદ્રવિજય રાએ પણ પેાતાના નગરમાં મહાન સમારોહની સાથે પુત્ર જન્મનેા ઉત્સવ ઉજવ્યા. પ્રભુ જ્યારે ગમાં આવેલ હતા ત્યારે માતા શિવાદેવીએ સ્વપ્નમાં અરિષ્ટ રત્નમય નેમિનુ નિરીક્ષણ કરેલ હતુ અથવા પ્રભુના ગમાં આવતાં જ સઘળા વિરોધી રાજાએ નમ્ર બની ગયા હતા. આ કારણે માતાપિતાએ ભગવાનનું નામ "अरिष्टनेमी " खेवु
उत्तराध्ययन सूत्र : 3