________________
उत्तराध्ययनसूत्रे गतः। 'सम्पति तस्याः का वर्तते' इति पिचिन्न्य मम चेतो नितरां खिद्यते। अतोऽहमसहाया रोदिमि । कुमार उक्तवान-धेयमवलम्बस्व ! अहं शीघ्रमेव तां कन्यामानयामि, इत्युक्त्वा कुमारी रात्रावरण्ये परिभ्रमन प्रभाते तत्र पर्वते समागतः। तदास दूरादेवं शब्दं श्रुतवान्-अये ! शङ्ख एव मया पतित्वेन वृतः । अतस्तवक्लेशेनालम् । ततः कुमारः शब्दमनुसृत्य तत्र गतः । ताभ्यां कुमारी दृष्टः। ततो मणिशेखरविद्याधरः प्रहस्याह-अयि ! त्वं यं वरीतुमिच्छसि, कहां चला गया है। परंतु मुझे ऐसा ख्याल आता है कि वह किसी पर्वतपर ही गया होगा। मैं जो रो रही हूं सो उसका कारण केवल इतना ही है कि वह बिचारी यशोमती इस समय न मालूम किस दशा का अनुभव कर रही होगी। और मैं असहाय होकर रो रही हूँ। इस प्रकार उस धायमाता के वचनों को सुनकर कुमारने उससे कहा-कि तुम घबराओ मत-धैर्य धारण करो-मैं शीघ्र ही उस कन्या को यहां ले आता हूं। ऐसा कहकर कुमार वहां से चल दिया और रातभर चलकर जब उसको प्रभात हुआ तो वह उस पर्वत पर आ पहुंचा जहां विद्याधर उस कन्या को लेकर आया था। कुमारने वहां आते ही यह शब्द दूर से सुना कि-"अरे ! मैं ने तो अपना पति शंख को ही निश्चित किया है। व्यर्थ में तू मुझे यहां क्यों लाया है। कुमारने ज्यों ही इन शब्दों को सुना कि वह शीघ्र ही इन शब्दों के आने के मार्ग का अनुसरण कर वहाँ जा पहुँचा। उन दोनोंने कुमार को देखा। देखकर विद्याधरने हँसकर यशोमती से कहा-अयि ! तुम जिसको ચાલી ગયેલ છે. પરંતુ મને લાગે છે કે, તે કોઈ પર્વત ઉપર જ લઈ ગયેલ હશે. હું જે રેઈ રહી છું તેનું કારણ એટલું જ છે કે, એ બિચારી યશોમતી આ સમયે કેવી દશામાં મૂકાયેલ હશે. આ જ કારણથી હું અસહાય બનીને રોઈ રહી છું. આ પ્રકારનાં એ પાયમાતાનાં વચનેને સાંભળીને કુમારે કહ્યું કે તમો ગભરાઓ નહીં. ધર્યો ધારણ કરે હું જલદીથી તે કન્યાને અહીં લઈ આવું છું. એવું કહીને કુમાર ત્યાંથી ચાલી નીકળે અને રાતભર ચાલીને સવાર થતાં જ તે એક પર્વત પર પહોંચ્યા. એ પર્વત એ હતું કે જ્યાં પેલે વિદ્યાધર યશામતીને લઈને ત્યાં ગયેલ હતું. કુમારે ત્યાં પહોંચતાં જ દૂરથી એ પ્રકારને શબ્દ સાંભળ્યું કે, “મેં તે મારા પતિ તરીકે શંખને જ મારા હૃદયમાં સ્થાપિત કરેલ છે. તું વ્યર્થમાં મને અહીં શા માટે લઈ આવેલ છે” કુમારે જ્યારે એ શબ્દને સાંભળ્યા કે, તરત જ તે એ શબ્દ જે બાજુથી આવતા હતા તે તરફ ચાલીને એ સ્થળે જઈ પહોંચે, એ બન્નેએ કુમારને જે. જોતાં જ હસીને વિદ્યારે યમતીને કહ્યું
उत्त२॥ध्ययन सूत्र : 3