________________
उत्तराध्ययन सूत्रे
यावत्प्रस्वपिति तावत्करुणं रुदितशब्दं श्रुतवान् । ततः सहसा प्रचलितः स रुदितशब्दमनुसृत्य कियद्दूरं गतोऽर्द्धवृद्धा कामपि स्त्रियं रुदतीं विलोक्य पृष्टवान्- अम्ब ! कथं रोदिषि ? साऽब्रवीत
૭૨
असत्यङ्गदेशे चम्पायां जितारिर्नाम भूपतिः । तस्य कीर्तिमतीराज्ञ्यां यशोमती नाम पुत्री समुत्पन्ना । सा हि प्रवर्द्धमानवयसा सह सकलाः कलाः समभ्यस्य यौवनं वयः प्राप्ता । सा हि स्वानुरूपं वरमपश्यन्ती न कुत्राऽप्यन्नरज्यत । अन्यदा सा कस्याऽपिमुखात् सकलगुणानामाकरं श्राषेणपुत्रं शङ्खमुपदिलाकर उस पल्लीपति को अपने साथ ले लिया, और अपने नगर की तर्फ प्रस्थान किया । रात्रि में जब इन्होंका किसी एक स्थान पर पडाव पडा तो कुमारने जैसे ही सोने का विचार किया कि इतने में उनके कान में किसी के दयाजनक रोने की ध्वनि पडी । ध्वनि का अनुसरण कर ज्यों ही कुमार वहां से निकलकर आगे चला तो क्या देखता है कि एक अर्द्धवृद्ध स्त्री रो रही है । उसके पास जाकर कुमार ने पूछा- माता ! तुन क्यों रो रही हो कुमार की बात सुनकर उसने कहा
हे पुत्र ! अङ्गदेश में चंपा नामकी एक नगरी है। वहां जितारी नामका राजा रहता है। उसकी रानी का नाम कीर्तिमती है। इससे एक पुत्री उत्पन्न हुई जिसका नाम यशोमती है । उसने क्रमशः सकल कलाओं का अभ्यास कर लिया । और जब यह तरुण अवस्था को प्राप्त हुई तब माता पिताने इसका विवाह करने का विचार किया परन्तु इसके योग्य वर नहीं मिला। एक दिन अचानक यशोमतिने किसी જેના દ્રવ્યનુ હરણુ કરવામાં આવેલ હતુ તે બધાને એ અપાવી દઈ ને પલ્લીપતિને પેાતાની સાથે લઈને પોતાના નગર તરફ્ પ્રસ્થાન કર્યું. રાત્રિ થતાં કાઈ એક સ્થાન ઉપર તેઓએ પડાવ રાખેલ હતા. અને રાત્રે કુમાર જયાં સુવાને વિચાર કરે એટલામાં તેના કાને કાઇના રાવાને દયાજનક અવાજ અથડાયો. આવી રહેલા અવાજ તરફ લક્ષ રાખીને કુમાર ત્યાંથી નીકળીને આગળ વધ્યા ત્યારે તેણે ત્યાં એવું જોયુ કે, એક અવૃદ્ધ સ્ત્રી રેતી હતી. તેની પાસે જઇને કુમારે પૂછ્યુ કે, માતા તમે શા માટે રૂએ છે. ? કુમારની વાત સાંભળીને તેણે કહ્યુ..—
હે પુત્ર! અંગદેશમાં ચંપા નામની એક નગરી છે ત્યાં જીતારી નામના એક રાજા રહે છે. તેની રાણીનુ નામ કીતિમતી છે. તેનાથી ઉત્પન્ન થયેલી એક પુત્રી છે જેનું નામ યશેામતી છે. તેણીએ ક્રમશઃ બધી કળાઓના અભ્યાસ કરી લીધા છે. અને જ્યારે તેણે યુવાવસ્થાને પ્રાપ્ત કરી ત્યારે તેના માતાપિતાએ તેના વિવાહ કરવાના વિચાર કર્યાં પરંતુ તેને ચાગ્ય વર ન મળ્યા. એક દિવસ અચાનક યશે
उत्तराध्ययन सूत्र : 3