________________
७२०
उत्तराध्ययनसूत्रे न युक्तम् । अहमेवास्मि तदर्पमुन्मूलयितुं समर्थः, एवं शङ्ककुमारस्य विनयसमन्वित वचनं निशम्य राजा श्रीषेणस्तमेवादिदेश शत्रु प्रत्यभिगन्तुम् । ततः पितुराज्ञया सन्नद्धः शङ्खकुमारः ससैन्यः पल्लीशं पराजेतुं प्रस्थितः क्रमेण पल्लीसमीपे समागतः । पल्लोशः कुमारस्यागमनवृत्तान्तं श्रुत्वा स्वानुवरैः सह दुर्ग परित्यज्य काऽपि गिरिगहरे निलीनः । युद्धकलाभिज्ञः शङ्ककुमारः कमपि सामन्तं कियत्-सैन्यैः सह दुर्ग संनिवेश्य स्वयमवशिष्टैः सैन्यैः सह कुजे निलीनः ।
आकर उनसे प्रार्थना की-तात ! सर्प के बच्चे को निगृहीत करनेके लिये जिस प्रकार गरुड़ का प्रयाण शोभा नहीं देता है उसी प्रकार उस तुच्छ पल्लीपति को निगृहीत करने के लिये आपका यह प्रयाण उचीत प्रतीत नहीं होता है, अतः आप मुझे आज्ञा दीजिये मैं जाऊँ। इस प्रकार शंखकुमार के विनयान्वित वचन सुनकर श्रीषेणराजाने अपना जाना बन्द कर दिया। और कुमार को ही जाने की आज्ञा दी। पिता की आज्ञा प्राप्त कर शंख कुमारने सैन्य को सज्जित कर पल्लीपति को पराजित करने के लिये प्रस्थान किया। इधर पल्लीपतिने ज्यों ही कुमार की अपने ऊपर आक्रमण करने को आने की बात सुनी तो वह शीघ्र ही वहां से निकल कर अपने अनुचरों के साथ किसी पर्वत की गुफा में जाकर छिप गया। युद्धकला कुशल कुमार भी जब दुर्ग में पल्लीपति के साथ मुकाबला नहीं हुआ तब किसी सामन्त को कितनेक सैन्यजनों के साथ उस दुर्ग में स्थापित कर अवशिष्ट सैन्य के साथ किसी पास के ही निकुंज આ પ્રમાણેની તૈયારીને સાંભળીને અપરાજીત કુમારના જીવ શંખે આવીને તેમને પ્રાર્થના કરી તાત! સપના બચ્ચાને હાથ કરવા માટે જેમ ગરૂડનું પ્રયાણ ભારૂપ નથી તેજ પ્રમાણે પલ્લી પતિને હાથ કરવા માટે આપનું પ્રયાણ ઉચિત લાગતું નથી જેથી આપ મને આજ્ઞા કરો તે હું જાઉં. આ પ્રકારનાં શંખકુમારનાં વિનય ભરેલાં વચનેને સાંભળીને શ્રીષેણ રાજાએ પોતાનું જવાનું બંધ કરી દીધું, અને કુમારને જવાની આજ્ઞા આપી. પિતાની આજ્ઞા પ્રાપ્ત કરીને શંખકુમારે સૈન્યને સજજીત કરીને પહેલી પતિને પરાજ્ય કરવા માટે પ્રસ્થાન કર્યું. આ બાજુ પલ્લીપતિએ જ્યારે પિતાના ઉપર કુમાર આક્રમણ કરવા આવી રહેલ લેવાની વાતને સાંભળી તે તરતજ તે ત્યાંથી નીકળીને પિતાના અનુચરોની સાથે કઈ પર્વતની ગુફામાં જઈને છુપાઈ ગયે, યુદ્ધ કળામાં કુશળ કુમાર પણ જયારે દુગમાં પલ્લી પતિની સાથે મુકાબલો ન થયો ત્યારે કોઈ સામંતને કેટલાક સૈનિકો સાથે તે દુર્ગમાં રાખીને બાકીના સૈન્યની સાથે નજીકની નીકુંજમાં છુપાઈ ગો. છલ વિદ્યામાં ચતુર ૫૯લી
उत्त२॥ध्ययन सूत्र : 3