________________
प्रियदर्शिनी टीका अ. २२ नेमिनाथचरितनिरूपणम् निशम्य जातामर्षः स विद्याधरः पाह-रे दुरात्मन् ! तिष्ठ, त्वमपि परलोके अस्याः सार्थों भव, इत्युक्त्वा स करधृतकरवालः कुमारं युद्धाय न्यमन्त्रयत् । सतस्तावुभावपि चिरकालं खड्गानि युद्धं कृत्वा पश्चाद् बाहुयुद्धेन योद्धं प्रवृत्तौ। सदा स विद्याधरो नागपाशे पराजितं कुमारं बबन्ध। कुमारोऽपि तं नागपाशं यथा गजो जीर्णरजबन्धनं त्रोटयति तथैव सद्यस्रोटितवान् । ततः स विद्याधरो विद्यास्त्रैः कुमारमपराजितं प्राहरत् , परन्तु अपराजित कुमारस्य स्वपुण्यप्रभावेण सर्वाणि विद्यास्त्राणि निष्फलानि जातानि। अथ कुमारः समुत्प्लुत्य विद्याधरस्य पीडित करने में कितना अनर्थ होता है। इस प्रकार कुमार के वचनों से उत्तेजित हुआ वह विद्याधर अपराजित कुमार से कहने लगा रे दुरात्मन् ! ठहर जा तुझे भी इसी के साथ परलोक को यात्रा कराता हूं। इस प्रकार बात बात में ही उनका परस्पर में युद्ध छिड़ गया। पहिले वे दोनों तलवारों से बहुत देरतक लडे । पीछे मल्लयुद्ध करने लगे। विद्याधरने इस समय नागपाश से अपराजित कुमार को जकड दिया, परंतु गज जिस प्रकार जीर्ण रस्सी के बंधन को तोडताडकर एक तरफ फेंक देता है उसी प्रकार कुमार ने भी उस नागपाश को तोडकर एक तरफ फेंक दिया। विद्याधर ने जब अपने प्रयुक्त नागपाश की ऐसी दुर्दशा देखी तो शीत्र उसने विद्यास्त्रों से कुमार के ऊपर प्रहार करना प्रारंभ किया। परंतु अपराजित कुमार के पुण्यप्रभाव से वे सबके सब प्रयुक्त अस्त्र निष्फल हो गये । कुमार ने उसी समय उछलकर उस विद्याधर के मस्तक पर છે? જો તારામાં ખરેખર બળ હોય તે તું આવી જા અને મારી સામે યુદ્ધ કર. અને ત્યારે જ તને ખબર પડશે કે બીજાને પીડા આપવામાં કેટલો અનર્થ સમાયેલ હોય છે. કુમારની આ પ્રકારનાં વચનોને સાંભળીને ઉત્તેજીત બનેલ એ વિધાધર અપરાજીત કુમારને કહેવા લાગ્યો કે, હે દુરાત્મન ! ઉભે રે તને પણ આની જ સાથે પરલોકની યાત્રા કરાવું છું. આ પ્રકારે વાત વાતમાં જ તેમનું પરસ્પરમાં યુદ્ધ જામી પડયું. પહેલાં તેઓ તરવારથી ઘણુ સમય સુધી લડ્યા. પછી મલયુદ્ધ કરવા લાગ્યા વિદ્યારે આ સમય નાગપાશથી અપરાજીત કમારને જકડી લીધે પરંતુ હાથી જેમ જુની રસીના બંધનને તેડી ફાડીને એક બાજુ ફેંકી દે છે એજ પ્રકારે કુમારે એ નાગપાશને તેડી ફેડીને એક બાજુ ફેંકી દીધાં. વિદ્યારે જ્યારે પિતાના પ્રયુક્ત નાગપાશની આવી દુર્દશા જોઈ ત્યારે તેણે તરતજ વિદ્યાથી કુમારના ઉપર પ્રહાર કરવાનો પ્રારંભ કર્યો. પરંતુ અપરાજીત કુમારે પુર્વ પ્રભાવથી એ સઘળા પ્રયુક્ત અને નિષ્ફળ બનાવ્યાં કુમારે એજ સમયે ઉછળીને તે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩