________________
-
:
६९२
उत्तराध्ययनसूत्रे 'हा ! हा! इयमुर्वी निर्वीरा जाता, नो चेदवश्यं मां कश्विदस्माद् दुष्टात्परित्रायेत' इति करुण विलापमाकार्य ध्वनिमनुसृत्य गन्तुं प्रवृत्तः। किंचिद्रं गतः स प्रज्ज्वलज्ज्वालामालाकुलितस्य ज्वलनस्य समीपे स्थितामेकां स्त्रियं समा. कृष्टकरवालमेकं पुरुषं च दृष्टवान् । पुनः सा वाला करुणमाक्रन्दन्ती एवमुवाचयोऽत्र वीरो भवेत्स मामस्माद विद्याधरादरक्षतु। ततोऽपराजितः कुमारोऽग्रे गत्वा तं विद्याधरमेवमवाच-रे विद्याधर ! अममबलां कथं कदर्थयसि ? यदि ते बलमदस्तदा मया सह युद्धा तं सार्थकं कुरु। इत्थं कुमारस्य वचन चलते २ जब किसी जंगल में आये तो वहां पर इन्हों ने इस प्रकार किसी स्त्री की करुण चिल्लाहट सुनी कि-"हा हा ! यह पृथ्वी निर्वीर हो गई, नहीं तो अवश्य ही कोई मुझे इस दुष्ट के पंजे से छुड़ा लेता और मेरी रक्षा करता।" ज्यों ही कुमार के कान में इस प्रकार की ध्वनि पड़ी तो वे उसी ध्वनि का अनुसरण कर वहां से चले। कुमार कुछ दूर चलकर पहूँचे ही थे कि उनकी दृष्टि में प्रज्वलित ज्वालामाला से आकुलित अग्नि के पास एक स्त्री बैठी हुई दिखलाई पड़ी और उसके पास तलवार खींचे हुए एक पुरुष । स्त्री रोरो कर इस प्रकार कह रही थी कि जो कोई यहां वीरपुरुष हो वह मेरी इस दुष्ट विद्याधर खे रक्षा करे। इस परिस्थिति को देखकर मित्रसहित अपराजित कुमार शीघ्र हो आगे और जाकर उस विद्याधर से कहने लगा रे विद्याधर ! क्यों व्यर्थ में इस अवला को तू दुःख दे रहा है ? क्यों इसके ऊपर अपने बल की छाप जमा रहा है ? यदि वास्तव में तुझ में बल हो तो आजा मेरे साथ युद्ध करले-तब तुझे मालूम हो जावेगा कि दूसरों को જવા ચાલી નીકળ્યા. ચાલતાં ચાલતાં જ્યારે તેઓ એક જંગલમાં પહોચ્યા તે ત્યાં તેઓએ કોઈ સ્ત્રીનું કરૂણ રૂદન સાંભળ્યું કે, “હાય હાય આ પૃથ્વી નિવર થઈ ગઈ નહીં તે મને આ દુષ્ટના પંજામાંથી કઈ છોડાવી લેત. અને મારું રક્ષણ કરત” જ્યારે કુમારના કાને આ પ્રકારનો અવાજ અથડાય ત્યારે તે એ અવાજ તરફ ચાલ્યા. કુમાર થોડે દૂર જતાં ત્યાં પહોંચવામાં હતા ત્યાં તેમની દૃષ્ટિએ પ્રજવલિત જ્વાળાઓવાળી અગ્નિ સામે એક ખ્રિને બેઠેલી દેખાઈ અને તેની પાસે તરવાર ખેંચીને ઉભેલા એક પુરૂષને જોયો. સ્ત્રી રોઈ રોઈને આ પ્રમાણે કહી રહી હતી કે, અહીંયાં જે કંઈ વીરપુરૂષ હોય તે તે મારી આ દુષ્ટ વિદ્યાધરથી રક્ષા કરે આ પરિસ્થિતિને જોઈને મિત્ર સાથે અપરાજીત કુમાર જલદીથી આગળ જઈને તે વિદ્યાધરને કહેવા લાગ્યો કે, વિધાધર ! શા માટે આ અબળાનો તું વ્યર્થમાં દુઃખ આપી રહેલ છો ? શા માટે આના ઉપર પોતાના બળની છાપ જમાવી રહેલ
उत्त२॥ध्ययन सूत्र : 3