________________
प्रियदर्शिनी टीका अ. २२ नेमिनाथचरितनिरूपणम् स्तत्रागतः। तं भीतं पुरुषं 'मा भैषी'-रिति यावत्कुमारो वदति, तावत्कृपाणपाणय उद्भटा भटास्तत्र समागताः। ते च तो कुमारौ वदन्ति-अनेनाऽस्मत्पुरे चौयं कृतम् , अतो वयमेनं हनिष्यामः, युगमत्रान्तरायं मा कुरुतम् , गच्छतं स्वाभिलषितेन पथा। तेषां वचनं निशम्य अपराजितकुमारः प्राह-अरे! शरणागतममुं मत्पुरतः शक्रोऽपि हन्तुं न समर्थः, किं पुनराका यूयम् ? इत्थं तेनोक्ते ते भटाः कुमारं हन्तुं प्रधाविताः। कुमारोऽपि कोशात् कृपाणमाकृष्य तान् पराजितवान् । स्वसैनिकरराजयवृत्तान्तं श्रुत्वा कोसलेशः कुमारं निग्रहीतुं कहता हुआ कोई एक पुरुष आया । उस भयभीत पुरुष को जितने में राजकुमारने "भय मत करो" ऐसा आश्वासन दिया कि इतने में ही वहां तलवारों को हाथों में लिये हुए अनेक उद्भटभट वहां आ पहुँचे । आते ही दोनों कुमारों से उन्होंने कहा-इस पुरुषने हमारे नगर में चौरी की है। इसलिये हम इस को मार डालना चाहते हैं। आप हमारे इस काममें अन्तरायभूत न बने और जहां आपलोग जा रहे हों वहां शांति के साथ अपने रास्ते चले जावें । उनका इस बात को सुनकर अपराजित कुमारने कहा-अरे ! तुम क्या कह रहे होदेखो शरणागत इस व्यक्ति को मेरे समक्ष इन्द्र भी नहीं मार सकता है तो फिर तुम विचारों की तो बात ही क्या है। जब कुमारने ऐसा कहा तो वे सब के सब सुभट कुमार को मारने के लिये तत्पर हो गये। जब कुमार अपराजितने उनकी इस दुष्पत्ति को देखा तो उसने उसी समय तलवार को म्यान से बाहर निकाल ली और उनको એવું કહે છે કેઈ એક માણસ ત્યાં આવી પહોંચ્યો. એ ભયભીત માણસને જ્યારે રાજકુમારે “ભયથી મુકત થાવ” એવું આશ્વાસન આપ્યું ત્યાં તે તરવારોને હાથમાં ધારણ કરેલ એવા અનેક સશસ્ત્ર સુભટે ત્યાં આવી પહોંચ્યા અને આવતાંની સાથેજ એ બને કુમારને જોઈને તેમણે કહ્યું કે, આ માણસે અમારા શહેરમાં ચેરી કરી છે જેથી અત્રે તેને મારી નાખવા ઈચ્છીએ છીએ. આપ અમારા કામમાં અંતરીય ભૂત ન બને અને જ્યાં જતા હો ત્યા તમારે રસ્તે ચાલ્યા જાવ. તેમની આ પ્રકારની વાત સાંભળીને અપરાજીત કુમારે કહ્યું-અરે તમે શું કહી રહ્યા છો ? શરણે આવેલી આ વ્યક્તિને મારવાનું ઈન્દ્રનું પણ ગજું નથી તે તમે બીચારાઓનું શું મળ્યું છે. જ્યારે કુમારે આમ કહ્યું. ત્યારે તે સઘળા સુભટે કુમારને મારવા માટે તત્પર બની ગયા જયારે કુમાર અપરાજીતે તેમની આવી દુપ્રવૃત્તિને જોઈ ત્યારે તેણે એજ સમયે તરવારને મ્યાન થી બહાર કાઢીને અને તેમને નિરૂત્સાહી કરીને પરાજીત બનાવી દીધા. કૌશલેશે જ્યારે
८७
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩