SearchBrowseAboutContactDonate
Page Preview
Page 700
Loading...
Download File
Download File
Page Text
________________ ६८८ उत्तराध्ययन सूत्रे sd कलाः समुपलभ्य पूर्णत्वमिव तारुण्यं प्राप्तः । तस्य सचिवपुत्रा विमलबोधाख्यो मित्रमासीत् । एकदा तौ कुमारी हयारूहौ नगरान्तप्रदेशे भ्रमणार्थे गतौ । तस्मिन् समयेऽश्वापहृतौ तौ वनं प्राप्तौ तदाऽपराजितो मित्रं विमलबोधमेववीद-आवां देवादश्वापहृतौ वने समागतौ नोचेत पित्राज्ञावशयोरावयो रम्यं देशान्तरविलोकनं कथं स्यात् ? मातापितृभ्यामावयोविरहः सोढव्य एव, अतः सम्प्रत्यावाभ्यां गृहे न गन्तव्यम् प्रत्युत विविधदेशा विलोकनीयाः । 'एकमस्तु' इति यावद्विमबोधो वदति, तावदेव 'रक्ष रक्ष' इति वदन् कोऽपि पुरुषहुए सकल कलाओं में निपुणता प्राप्त करली । क्रमशः वह तरुणावस्था को पाये। अपराजित की मित्रता मंत्रीपुत्र विमलबोध के साथ घनिष्ठ हुई । जब ये दोनों कुमार अपने घोड़ों पर बैठकर नगर के बाहिर घूमने गये हुए थे तब उन घोड़ों से अपहृत होकर वे दोनों जंगल में पहुँच गये। उस समय राजकुमार अपराजित ने मंत्रीपुत्र विमलबोध से कहा कि - देखो अपन लोग इससमय अश्व से अपहृत होकर इस अरण्य में आ पहुँचे हैं, नहीं तो माता पिता की आज्ञा के वशवर्ती अपन लोगों को ऐसे सुरम्यस्थान का अवलोकन ही कैसे होता । मातापिता का इतने समयतक तो हम लोगों के इस विरहजन्य दुःख को सहन करना ही पडेगा । अतः सब से अच्छी बात तो यही है कि अपन लोग इस समय घर पर न जाकर विविधदेशों को देखने के लिये यहाँ से चले चलें । विमलबोधने अपराजित के इस बात को ज्यों ही स्वीकृत किया कि इतने में ही वहां "रक्षा करो रक्षा करो" इस प्रकार જીત રાખ્યું. અપરાજીતે ક્રમશઃ આગળ વધતાં બધી કળાઓમાં નિપુણતા પ્રાપ્ત કરી લીધી અને તેણે ક્રમશઃ તરૂણ અવસ્થાને પ્રાપ્ત કરી અપરાજીતની મિત્રતા મંત્રી પુત્ર વિમળષેાધની સાથે ઘણીજ ગાઢ રીતે ખંધાઇ. જ્યારે આ બે કુમાર પોતપાતાના ઘેાડા ઉપર બેસીન નગરની બહાર ફરવા ગયા ત્યારે આ ઘેાડાએથી અપહૃત મનીને તે મને જંગલમાં પહોંચી ગયા. એ સમયે રાજકુમાર અપરાજીતે મંત્રા પુત્ર વિમળ ખાધને કહ્યું કે, આ સમયે અશ્વોથી અપહૃત થઇને આપણે આ જંગલમાં આવી પહાંચ્યા છીયે. આવું ન ખનત તેા માતાપિતાની આજ્ઞાને વશવતી એવા આપણને આવું સુરમ્ય સ્થાન જોવાનુ ભાગ્ય કઈ રીતે મળી શકત, માતાપિતા આટલા સમય સુધી તેા આપણા વિરહના દુ:ખને સહન કરવું પડશે. આથી સહુથી સારી વાત એ છે કે, આપણે આ સમયે ઘેર પાછા ન ફરતાં જુદા જુદા દેશેાને જોવા માટે અહીંથી ચાલ્યા જઇએ. વિમળએધે અપરાજીતની આ વાતના જ્યારે સ્વીકાર કર્યાં એ સમયે રક્ષા કરી, રક્ષા કરા” उत्तराध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy