SearchBrowseAboutContactDonate
Page Preview
Page 680
Loading...
Download File
Download File
Page Text
________________ ६६८ उत्तराध्ययनसूत्रे तन्मूर्छा निवृत्ता। प्राप्तस्वास्थ्य तं मुनि विनयावनतो धनःप्रणम्य 'भदन्तानां कथमेवमवस्थाऽभूदिति पृष्ठवान् । ततो गुणनिधि निरब्रवीत्-अहमस्मि मुनिचन्द्रनामा। पुरा स्वगुरुणा मित्राचार्येण सह ग्रामानुग्रामं विहरन्न हमेकदाऽरण्ये सार्थाद् वियुक्तो दिगभ्रमेणेतस्ततः परिभ्रमन् श्रान्तः क्षुधापिपासासंकुलोऽत्र मूच्छितो जातोऽहम् । अनन्तरं युष्मत्कृतोपचारैः पुनर्लब्धसंज्ञोऽस्मि, यथाऽहं शीतलेन पवनेन स्वस्थो जातः, तथैव युवाभ्यामपि शान्तभावेन षट्काय रस के समुद्र स्वरूप ज्ञात होते थे। मुनीराजको इस परिस्थिति में देखकर ये दोनों दम्पति शीघ्र ही उन के समीप जा पहुंचे। कुछसमय बाद वहतेहुए शीतल पवन से उनकी मूर्छा दूर हुई। अब वे अच्छी तरह स्वस्थ हुए तब धनकुमारने हाथ जोडकर बडी विनय के साथ उनसे मूछित होने का कारण पूछा। धनकुमार की जिज्ञासा का समाधान करते हुए गुणनिधि उन मुनीराज ने कहा कि-हे धनकुमार! मेरा नाम मुनिचंद्र है। मैं इस अवस्था में इसलिये आगया हूं कि मैं अपने गुरुदेव मित्राचार्य के साथ ग्रामानुग्राम विहार करता हुआ एक समय उनसे जंगलमें छूटा पड गया। दिग्भ्रम से इतस्तः परिभ्रमण करने पर भी मुझे उनका साथ नहीं मिला-अतः एकाकी होकर मैं इधर उधर उनकी तलाश करने लगा परन्तु वे मुझे नहीं मिल सके-और मैं श्रान्त एवं क्षुधा तृषा से अत्यंत व्यथित होकर मूञ्छित हो गया और इस स्थिति में आपहुँचा। शीतल पवन से मैं स्वस्थ हुआ हूं। उसी तरह ન હતું. આ સમયે પણ તેઓ શાંતરસના સમુદ્ર સ્વરૂપ દેખાતા હતા. મુનિરાજને આવી સ્થિતિમાં જોઈને એ બન્ને દંપતિ તરત જ તેમની પાસે જઈ પહોંચ્યાં. થોડા સમય બાદ ફેંકાતા શીતળ પવનનના કારણે તેમની મૂછ દૂર થઈ. જ્યારે તેઓ સારી રીતે સ્વસ્થ થયા ત્યારે ધનકુમારે હાથ જોડીને ઘણા વિનયની સાથે તેમને મૂચ્છિત થવાનું કારણ પૂછ્યું. ધનકુમારની જીજ્ઞાસાનું સમાધાન કરતાં એ ગુણનિધિ મુનીરાજે કહ્યું કે, હું ધનકુમાર ! મારું નામ મુનીચંદ્ર છે. હું આવી અવસ્થામાં એ કારણથી આવી ગયેલ છું કે, હું મારા ગુરૂદેવ મિત્રાચાર્યની સાથે ગ્રામાનુગ્રામ વિહાર કરતાં કરતાં એક સમય જંગલમાં તેમનાથી વિખુટા પડી ગયે દિશાના ભ્રમથી અહીં તહીં ભટકવા છતાં પણ મને તેમને સાથ ન મળ્યો. આથી એકાકિ થઈને હું અહીંતહીં તેની તપાસ કરવા લાગ્યો. પરંતુ તેઓ મને મળી ન શક્યા. અને હું પ્રાન્ત અને ભૂખ તરસથી અત્યંત વ્યથિત બનીને મૂચ્છિત બની ગયે. અને આ સ્થિતિમાં આવી પહોંચ્યા. શીતળ પવનથી હું સ્વસ્થ થયે છું. उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy