SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. १८ महाबलकथा ऐशानी दिशं गत्वा विकारानिव सर्वानलङ्कारान् मुक्तवान् । ततस्तन्माता प्रमावती छिन्नमुक्तामालानि पतन्मुक्तातुल्यान्यश्रूणि मुश्चती तानलङ्कारान्गृह्णती तमेव मुक्तवती-वत्स ! त्वं कदाचिदपि धर्मकृत्ये प्रमादी मा भूः, गुरुवचः सन्मन्त्रः मिव सर्वदा समाराधयेः। इत्थं राज्ञी प्रभावती पुत्रं सन्दिष्टवती। ततो राना तया सह धर्मघोपाचार्य प्रणम्य चतुरङ्गसैन्यैः सह प्रतिनिवृत्तः। ततः कुमारः स्वहस्तेन पञ्चमुष्टिकं लोचं कृत्वा धर्मघोषाचार्यान् भत्तया प्रणम्य चेत्यं विज्ञापितवान्-भदन्त ! भवार्णवे मज्जतो ममोत्तरणाय दीक्षारूपां नावं ददातु । ततो महाबल कुमारने ईशान दिशा की तरफ जाकर विकारों की तरह समस्त अलंकारों को शरीर पर से उतार दिया। महाबल के द्वारा उतारे गये इन आभूषणों को जब महाबल की माता प्रभावती ने अपने खोले में लिये तो उसकी आंखो से सहसा छिन्न-टूटी हुई मुक्ता की माला से गिरने वाले मोतियों के जैसे आंसू गिरने लगे। धैर्य बांधकर उस माताने महाबल से कहा-वत्स ! तुम कभी भी धर्मकृत्य में प्रमादी मत होना। सच्चे मित्र के वचनों की तरह सर्वदा गुरुदेव के वचनोंका आदर करना और उन्हीं के अनुसार चलते रहना। इस प्रकार महाबल को समजा कर रानी प्रभावती अपने पति के साथ आचार्य को नमन कर वहां से वापिस लौट आई। महाबल ने पंचमुष्टि लोंच करके आचार्य महाराज से नमन पूर्वक इस प्रकार निवेदन किया भदन्त ! संसार सागर में डूबने वाले मेरे लिये आप पार होने के निमित्त दीक्षारूप नाव का सहारा प्रदान करें। इस प्रकार महाबल के निवेदन करने पर પછીથી મહાબલ કુમારે ઈશાન દિશા તરફ જઈને વિકારની માફક સઘળા અલગ કારેને શરીર ઉપરથી ઉતારી નાખ્યા. મહાબલે ઉતારેલા એ આભૂષણેને તેની માતા પ્રભાવતીએ જ્યારે પિતાના ખોળામાં લીધાં ત્યારે તેની આંખોમાંથી એકદમ મોતીની તૂટેલી માળાથી વિખરેલાં મેતીઓની જેમ ટપક ટ૫ક આંસુ પડવા લાગ્યાં. ધય ધારણ કરીને તેણે મહાબલને કહ્યું કે, હે વત્સ! તમે ધર્મકાર્યમાં કદી પણ પ્રમાદી બનશો નહીં. સાચા મિત્રનાં વચનોની માફક ગુરૂદેવનાં વચનોને સદા સર્વદા આદર કરજે અને એમના કહ્યા મુજબ ચાલજે. આ પ્રકારે મહાબલને સમજાવીને રાણી પ્રભાવતી પિતાના પતિની સાથે આચાર્યશ્રીને વંદન કરીને રાજભવન તરફ પાછી વળી. મહાબેલે પંચમુષ્ટિ લેચ કર્યા પછી આચાર્ય મહારાજને નમન કરીને આ પ્રમાણે નિવેદન કર્યું. ભદન્ત! સંસાર સાગરમાં ડૂબવાવાળા મને તેમાંથી પાર ઉતરવા માટે દીક્ષારૂપી નાવને સહારો આપે. આ પ્રકારે મહાબલે નિવેદન કર ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy