________________
४५४
उत्तराध्ययनसूत्र मे प्रयोजनम् । किञ्च-मोक्षपदमिदं मानुषं जन्म वराटिकाकृते रत्नमिव भोगकृते कः सुकृती हारयेत् ? मातामाह-वत्स ! क्रमागतमिदं द्रव्यजातं त्वत्पुण्यफलं तवाग्र समुपस्थितम् । एतदुपभुक्ष्व । अलं प्रव्रजितेन । कुमार प्राह-मात ! धनं तु गोत्रिभिश्चौरैरग्निना राज्ञा च क्षणेनैवापहियते । एवं विधेन क्षणस्था. यिना धनेन मां किं प्रलोभयसि ? किं च यो धर्मः परलोकेऽपि सहगामी
कुमार ने इसके प्रत्युत्तर में कहा-माता इन विष जैसे विषयों से मुझे कब कोई काम नहीं रहा है तो मुझे इस समय-क्लेशसाध्य एवं बाल अज्ञानी जनों के योग्य ही प्रतीत हो रहे हैं। तथा इनसे दुःखानुबन्ध के सिवाय और कुछ जीवों के पल्ले नहीं पड़ता है। कौन ऐसा भाग्य हीन होगा-जो इन मनुष्य जन्मको वराटिका-कोंडी की प्राप्ति के लिये रत्न की तरह भोगींकी प्राप्ति निमित्त नष्ट भ्रष्ट कर देगा। हे माता! यदि तुम ऐसा कहो कि दीक्षा से क्या लाभ है ? क्रमागत यह द्रव्य समूह तुम्हारे पुण्य का फल है जो तुम्हारे सामने उपस्थित है उसको बताने की जरूरत नहीं है अतः इसको भोगकर आनन्द करोव्यर्थ तपस्या के चक्कर में क्यों पडते हो ? सो हे माता! ऐसा कहना
भी उचित नहीं मालूम पडता है। क्यों कि जो धन हमको पुण्य के फल रूपमें मिला है-वह इसी रूप में सदा कायम बना रहेगा-यह नहीं माना जा सकता है, क्यो की द्रव्य के नष्ट होने के कई मागे होते हैं-चौर इसको चुरा सकते हैं। संबंधीजन इसका बटवारा करा सकते हैं। राजा उसको अपहृत (छीन सकता) कर सकता है। तथा अग्नि
કુમારે એના પ્રત્યુત્તરમાં કહ્યું–માતા ! આ વિષ જેવા વિષયોથી મને હવે કાંઈ કામ રહ્યું નથી. એ તે મને આ સમયે દુઃખને આપનાર અને બાલ અજ્ઞા નીના જેવા જ દેખાઈ રહેલ છે. એમાં દુઃખના બંધન સીવાય બીજું કાંઈ જીવોના ફાળે આવતું નથી. કે એ ભાગ્યહીન હશે કે, જે આ મનુષ્ય જન્મને કડીની પ્રાપ્તિના માટે રત્નની માફક ભોગોની પ્રાપ્તિના નિમિત્ત નષ્ટ-ભ્રષ્ટ બનાવી દેશે? હે માતા ! કદાચ તમે એવું કહે કે, દીક્ષાથી શું લાભ છે? કમાગત આ દ્રવ્ય સમૂહ તમારા પુણ્યનું ફળ છે, જે તમારી સામે ઉપરિત છે. એને બતાવવાની જરૂરત નથી. આથી એને ભેળવીને આનંદ કરે. વ્યથ તપસ્યાના ચક્કરમાં શા માટે પડે છે? તો હે માતા ! એમ કહેવું પણ ઉચિત નથી. કેમકે, જે ધન આપણને પુણ્યના ફળ રૂપમાં મળેલ છે તે આજ રૂપમાં સદા કાયમને માટે બન્યું રહેશે એ માની શકાતું નથી. કેમકે, દ્રવ્યને નાશ. થવાના ઘણું રસ્તા છે. ચાર લોકે એને ચોરી જાય છે, કુટુંબીજનેમાં એના ભાગ પડી જાય છે, રાજા એને આંચકી લે છે, તથા અગ્નિથી એને ક્ષણભરમાં વિનાશ પણ થઈ
उत्त२॥ध्ययन सूत्र : 3