________________
उत्तराध्ययनसूत्र प्रभावती मूच्छिता भूमौ निपतिता । अथ शीतलोपचारैः कथञ्चिल्लब्धसंज्ञा सा रुदती पुत्रमेवमवदत्-वत्स ! त्वद्वियोगं सोढुं न शक्नोमि । अतो यावद्वयं जीवामस्तावदत्रैव तिष्ठ, पश्चात्परिव्रजेः। मातुर्वचनं श्रुत्वा महाबलः प्राह-मातः । सर्व संयोगाः स्वप्नसन्निभाः, प्राणश्च तृणाग्रजलबिन्दुचञ्चलाः । तन्न जानामि कः पूर्व गमिष्यति, कश्च पश्चात् । तस्मादद्यैवानुज्ञां कुरुत प्रव्रज्यागृहणार्थम् । माता प्राह-वत्स ! तवायं कायः सुकुमारः, परीषहान् सोढुमसमर्थः। तस्मात्वं सुनकर माता प्रभावती उसी समय मूञ्छित हो कर जमीन पर गिर पडी शीतलोपचार से जब वह स्वस्थ हुई तो रोती हुई पुत्रसे इस प्रकार बोली-बेटा! मैं तुम्हारे वियोगको कभी भी सहन नहीं कर सकती हूं अतः जबतक हमलोग जीवित हैं तबतक तुम घर में ही रहो, पश्चात् दिक्षित हो जाना। माता के इस प्रकार प्रेम भरे वचनों को सुनकर महाबलने उससे कहा हे जननी! क्या तुम नहीं जानती हो कि संसार के ये जितने भी संयोग हैं वे सब स्वप्न के जैसे हैं तथा जीवन भी तृणाग्रपतित जल बिन्दु के समान चंचल है जब इस प्रकार की यहां की स्थिति है तो फिर यह कौन जान सकता है कि पहिले कौन मरेगा और पश्चात् कौन । इसलिये ममता का परित्याग कर आज ही आज्ञा दो ताकि मैं दीक्षा धारण कर इस अवशिष्ट जीवन को सफल कर सकूँ। महाबल की इस प्रकार की बात सुनकर माता ने पुनः उससे कहा-वत्स! यह तेरा शरीर विशेष सुकुमार है और दीक्षा में अनेक प्रकार के परीषह और उपसर्गो का साम्हना करना पडता है सो यह મૂચ્છિત થઈને પડી ગઈ. શીતલપચારથી જ્યારે તે સ્વસ્થ થઈ ત્યારે રોતાં રોતા પુત્રને આ પ્રમાણે કહેવા લાગી,-બેટા ! હું તમારા વિયેગને જરા સરખેએ સહન કરી શકીશ નહીં. આથી જ્યાં સુધી અમે જીવીત છીએ ત્યાં સુધી તમે અમારી આંખ સામે રહે. પછીથી દીક્ષા અંગીકાર કરે છે. માતાનાં આવાં પ્રેમભર્યા વચનોને સાંભળીને મહાબળે તેમને કહ્યું- હે જનની ! શું તમે જાણતાં નથી કે, આ સંસારના જેટલા પણ સંગ છે એ સઘળા સ્વપ્ન જેવા છે, તથા જીવન પણ ઘાસ ઉપર ચોંટેલા ઝાકળના બિંદુની માફક ચંચલ છે. જ્યારે આ પ્રકારની અહીં સ્થિતિ છે ત્યારે પછી એ કોણ જાણી શકે કે, પહેલાં કોણ મરી જવાનું છે, અને પછીથી કેણ મરવાનું છે. આ કારણે મમતાને પરિત્યાગ કરી આજે જ આજ્ઞા આપો કે જેથી હું દીક્ષા ધારણ કરી મારા બાકીના જીવનને સફળ બનાવી શકું મહાબળની આ પ્રકારની વાત સાંભળીને તેની માતાએ ફરીથી તેને કહ્યું-વત્સ! આ તારું શરીર ખૂબ જ સુકુમાર છે. અને દીક્ષામાં તે અનેક પ્રકારના પરીષહ તથા ઉપસર્ગોને સામને કરવો પડે છે. આવી સુકુમાર કાયાથી
उत्त२॥ध्ययन सूत्र : 3