SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ કર૮ उत्तराध्ययनसूत्रे स्वसैन्यैश्च सहावन्ती प्रति प्रचलितः। प्रस्थितैः सैन्यैः समस्ता भूस्तदुद्धतै रजी. भिश्च सकला दिशा व्याप्ताः। एवं सैनिकैः सह गच्छन् उदायनो मरुभूमौ समागतः। तत्र दुर्लभजलप्रदेशे राज्ञः सैनिका जलममाप्य मच्छिता बभूवुः । तदा राजा प्रभावतीदेवीं स्मृतवान् । सा देवीतत्क्षण एवं समागता। ज्ञातवृत्तान्ता मा देवी अगाधजलपूरितं पुष्करैः सुशोभितं पुष्करत्रयं निर्मितवती। राज्ञः सैनिकाः शीतलं जलं पीत्वा स्वस्थाः संजाताः। अन्नं विना कथंचित्प्राणा धारयितुं शक्याः, जलं विना तु न कदाचिदपि शक्याः। ततो देवी राजानमाइस प्रकार सब उचित व्यवस्था कर के राजा उदायन ज्येष्ठ के महीने में ससैन्य मुकुटबद्ध उन दश राजाओं को तथा अपनी सैन्य को साथ लेकर अवन्ती (उज्जैन) की और चल दिया। उदायन के प्रस्थित इस सैन्य से एवं इनके चलने से उडी हुई धूलि से उस समय समस्त दिशाएँ व्याप्त बन गई थीं। इस प्रकार आडंबर के साथ चल कर उदायन राजा कितनेक पड़ावों के बाद मरुभूमि में आ पहुँचे। वहां पानी की कमी होने से दुर्लभ जलप्रदेश में राजा के कितनेक सैनिक जलके नहीं मिलने से जब मूच्छित हो गये तब राजाने उसी समय प्रभावती देवीका स्मरण किया। उसने आकर बहा अगाध जल से लबालब भरे तथा कमलों से सुशोभित तीन जलाशयों की रचना कर दी। राजाके सैनिकोंने खूब इन में मनमाना शीतल जल का पान किया ! और स्वस्थ होकर फिर व आगे चले। अन्नके विना तो किसी तरह प्राणी झीवित रह सकता है परन्तु पानी के विना नहीं। जब राजाकी यह चिन्ता शांत हो गई તૈયાર રહે. આ પ્રકારની સઘળી ઉચિત વ્યવસ્થા કરીને રાજા ઉદાયન જેઠ મહીનામાં સિન્ય સહિત મુગટ બંધ તે દસ રાજાઓને તથા પોતાના સૈન્યને સાથે લઈ અવંતીની તરફ ચાલી નીકળ્યા. ઉદાયનના ચાલતા એ સૈન્યથી ઉડેલી ધૂળથી ચારે દિશાઓ ધૂળથી ઘેરાઈ ગઈ હતી આ પ્રમાણે ભારે આડંબર સાથે ચાલીને ઉદાયન રાજા કેટલેક સ્થળે દરમજલ મુકામ કરીને મરૂભૂમિમાં જઈ પહોંચ્યા. ત્યાં પાણીની ખેંચ હોવાને કારણે એ પ્રદેશમાં પાણી મળવું દુર્લભ હોવાથી રાજાના કેટલાક સૈનિકો પાણી ન મળવાથી જ્યારે મુચ્છિત બની ગયા ત્યારે રાજાએ તે સમયે પ્રભાવતી દેવીનું સ્મરણ કર્યું. આથી તેણે ત્યાં આવીને અગાધ જળથી છછલ ભરેલા તથા કમળથી સુશોભિત ત્રણ જળાશની રચના કરી દીધી, રાજાના સૈનિકે એ જળાશયમાં મન માન્યું જળપાન કર્યું અને સ્વસ્થ થઈને પછી તે આગળ ચાલ્યા. અન્નના વગર તે પ્રાણી કઈરીતે જીવી શકે છે પરંતુ પાણી વગર જીવી શકાતું નથી. જ્યારે રાજાની એ ચિંતા શાંત થઈ ત્યારે દેવી રાજાને પૂછીને उत्तराध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy