SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ १८ उदायनराजकथा ४१३ समुद्रतटमासाध वीतभयपत्तने समागत्य विद्युन्मालिदेवसन्देशकथनपूर्वकं तां दारुपेटिकां राज्ञ उदायनाय दत्तवन्तः । ततस्तं वृत्तान्तं श्रुत्वा ब्राह्मणास्तत्र समागताः । तेष्वे के एवमब्रुवन्-यो हि संसारं सृजति, स्वसृष्टान् सर्वप्रथमोत्पन्नान् ऋषीन् वेदानुपदिशति । एतादृशस्य देवस्वामिनो ब्रह्मणः सम्प्रदायानुगतो वेषोऽत्रास्ति । तस्मादियं दारुपेटिका भेद मुपयातु इत्युक्तवा ते तत्र दारुपेटिकोपरि कुठाराघातं कृतवन्तः । परन्तु विस्म ते शास्त्रे यथा पण्डितस्य बुद्धिः कुण्ठिता भवति, तथैव कुठारोऽपि कुण्ठितो जातः । ततः केऽपि एममुक्तवन्त:यो युगान्ते निजोदरे समग्रं जगद् धत्ते, विश्वद्रुहो दैत्यांश्च हन्ति, तस्य ब्रह्मासंदेशको रानातक अवश्य पहुँचा देवेंगे। उन लोगों द्वारा इस प्रकार स्वीकृत किये जाने पर वह देव वहां से अन्तर्हित हो गया। वे नौका जन समुद्र तटपर निर्विघ्नरूप में आ पहुँचे। और वहां से चलकर वीतभय पट्टन में जाकर विद्युन्माली देव द्वारा कहे गये संदेशको कहते हुए उस दारुपेटी को उनलोगोंने महाराजा उदायन को दे दिया। आज यह पेटी खोली जायगी इस वृत्तान्त को सुनकर वहां बहुत से ब्राह्मण आकर उपस्थित हो गये। और उनमें से कितनेक ऐसा कहने लगे "जो इस संसार का स्रष्टा हैं तथा स्वसष्ट वेदों का जो सर्व प्रथम ऋषियों को उपदेश देता है, ऐसे उस देवाधिदेव ब्रह्मा का संप्रदायानुगत वेष इस पेटी में है। उसीके नाम लेने से यह पेटी खुलजायें" ऐसा कह कर ज्यों ही उन लोगोंने उस पर कुठार की आघात किया कि उसी समय वह कुठार विस्मृतशास्त्र में जैसे पडित की बुद्धि कुंठित हो जाती है उसी तरह कुंठित हो गया। कितनेक ऐसा कहने लगे-"जो સંદેશે રાજા સુધી અવશ્ય પહોંચાડીશું. તે તેની તરફથી આ પ્રમાણે રવીકાર કરાયા પછી એ દેવ ત્યાંથી અંતર્ધાન થઈ ગયા. એ નૌકાના પ્રવાસીઓ એ પછી સમુદ્રના કિનારે નિધિને પહોંચી ગયા અને ત્યાંથી ચાલીને વીતભય પાટણ માં જઈને વિદ્યુમ્માલીદેવે આપેલા સંદેશાને કહીને તે દારૂ–પેટીને તે લેકેએ રાજા ઉદાયનને આપી. આજે આ પેટીને ખેલવામાં આવશે. આ વૃત્તાંતને સાંભળીને ત્યાં ઘણું બ્રાહ્મણો આવી પહોંચ્યા અને તેમાંથી કેટલાક એમ કહેવા લાગ્યા “જે આ સંસારના સૃષ્ટા છે તથા સ્વસૃષ્ટ વેદેને જે સર્વ પ્રથમ ઋષઓને ઉપદેશ આપે છે એવા તે દેવાધિદેવ બ્રહ્માના સંપ્રદાયાનુગત વેશ આ પેટીમાં છે. તેમનું નામ લેવાથી આ પેટી ખૂલી જાય.” એવું કહીને જ્યારે તે લોકોએ તેના ઉપર કુહાડાને ઘાત કર્યો કે તે સમયે તે કુહાડે શાસ્ત્રના ભૂલી જવાથી જેમ પંડિતની બુદ્ધિ કુંઠિત બની જાય તે પ્રમાણે બદ્રો થઈ ગયે, કેટલીક એમ કહેવા લાગ્યા “જે યુગના અંતમાં પેટની અંદર સઘળા उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy