________________
उत्तराध्ययनसूत्रे तथा कुरु । तव कल्याणं भविष्यति । इत्युक्त्वा स श्रावकदेवस्ततोऽन्तर्हितः । ततो विद्युन्माली देवश्चिन्तयति-कथं मया जैनधर्मप्रचारः कर्तव्यः ? अत्र क उपाय: समवलम्बनीयः ? एवं चिन्तयतस्तन्मनसि एवमभूत् यद् राजा हि कालस्य कारणमुच्यते, प्रजास्तु राजानमनुवर्तन्ते, यथा राजा भवति तथैव प्रजा अपि भवन्ति । अतः कोऽपि प्रभावशाली राजाधिराजः श्रावकधर्मे समानेतव्यः, यं दृष्ट्वाऽपरे. ऽपि राजानः श्रावका भवेयुस्तदनु तत्तद्राजजना अपि श्रावका भवेयुः। परन्तु एतादृशः को वर्तते ? इति विचिन्त्य उपयोगं दत्वा तयोग्यं वीतभयपत्तनाधिपति तापसभक्तमुदायनं ददर्श । ततः स चन्दनकाष्ठनिर्मितायामेकस्यां मञ्जूषायां प्रकार बात सुनकर नागिल श्रावक के जीव देवने उससे कहा-सुनो तुम ऐसा उपाय करो कि जिससे जिन धर्मका प्रचार होवे । इसीसे तुम्हारा परलोक में कल्याण होगा। इस प्रकार समझा बुझा कर वह देव अन्तर्हित हो गया। ___उसके अन्तर्हित होने पर विद्युन्माली ने विचार किया-मैं किन उपायोंद्वारा जिनधर्मका प्रचार करूँ-कौनसा ऐसा उपाय है कि जिसके अवलम्बन करने से जैनधर्मका प्रचार हो सकता है। इस प्रकार विचार करते २ उसके मन में आया कि इसका कारण राजा हो सकता है। क्यों कि 'जैसा राजा होता है वैसी ही उसकी प्रजा बन जाती है यह नीति है। इसलिये इसके लिये किसी प्रभावशाली राजा को श्रावक बनाना चाहिये कि जिसको देखकर अन्य राजाजन एवं उनके प्रजाजन भी श्रावक हो सकें । ऐसा विचार कर उसने अपने उपयोग के प्रभाव से वीतभय पट्टणके अधिपति तापसभक्त उदायन को जाना। उसको તેને કહ્યું—સાંભળે તો એવો ઉપાય કરે કે જેનાથી જન ધર્મ પ્રચાર થાય. આનાથી તમારૂ પલે કમાં કલ્યાણ થશે. આ પ્રમાણે સમજાવીને તે દેવ અતર્ધાન થઈ ગયા,
એ. દેવના અંતર્ધાન થંયા પછી વિઘન્માલીએ વિચાર કર્યો કે, હું કયા ઉપાએથી જીન ધર્મને પ્રચાર કરૂં ? એ ક ઉપાય છે કે, જેનું અવલ બન કરવાથી જૈનધર્મનો પ્રચાર થઈ શકે ? આ પ્રમાણે વિચાર કરતાં કરતાં તેના મનમાં આવ્યું કે. તેનું કારણ રાજા હોઈ શકે છે. કારણ કે, “જેવા રાજા હોય છે તેવી તેની પ્રજા બની જાય છે” આ નીતિ છે. આ કારણે કોઈ પ્રભાવશાળી રાજાને શ્રાવક બનાવવો જોઈએ. કે તેને જોઈને બીજા રાજાઓ અને તેના પ્રજાજને ૫ શ્રાવક બની જાય એ વિચાર કરીને તેણે પોતાની ઉપયોગના પ્રભાવથી વીતભય પાટના અધિપતિ તાપસ ભકત ઉદાયનને જાણ્યા, તેને શ્રાવક બનાવવા માટે તેણે આ
उत्त२॥ध्ययन सूत्र : 3