SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययन सूत्रे प्राप्तोऽच्युतदेवलोके देवत्वेन समुत्पन्नः । तत्र सोऽवधिज्ञानेन पूर्वजन्मः स्त्रमिनं दृष्टवान् । ततः स तं पूर्वभवमित्रं प्रतिबोधयितुकामः परमभास्वरं रूपं दधानस्तदन्तिके समागतः । तं समागतं वीक्ष्य तत्तेजोऽसहमानोऽसौ विद्युन्माली देवः पलायितः । ततः श्रावकदेवः स्वतेजः संहृत्य तं प्रोक्तवान् किं मां जानासि ? ततो विद्यु न्माली देवः प्राह - शक्रादिकान् देवान् को न जानाति ! तद्ववचनं श्रुत्वा स rasदेवः स्वं भवस्वरूपं प्रदर्श्य तमेवमवादीत् अहं तत्र पूर्वजन्मसुत् नागधारण करली । साधुधर्मकी सम्यग् परिपालना के प्रभाव से जब वह अन्त में समाधिमरणपूर्वक मरा तो बारह वें देवलोक अच्युतस्वर्ग में देव हो गया। वहां उत्पन्न होकर उसने अवधिज्ञान द्वारा अपने मित्र की परिस्थिति जानकर उसको संबोधित करनेका विचार किया । वह परम देदीप्यमान रूपको लेकर मित्र के पास आया । मित्र ने ज्यों ही इस नवीन व्यक्ति को अपने पास आया हुआ देखा तो बडे अचंभे में पड़ा और उसके तेज को नहीं सह सकने के कारण वह विद्युन्माली देव वहां से भागने लगा। जब इस देवने उसको भागते हुए देखा तो शीघ्र ही अपने तेजको संकुचित कर लिया और उससे कहने लगाअरे तुम कहाँ भगे जा रहे हो क्या मुझे नहीं जानते हो ? तब विधुमाली ने उसकी बात सुनकर कहा-शक्रादिक देवों को कौन नहीं जानता है | श्रावक के जीव देव ने जब यह देखा कि यह आश्वस्त बन चुका तब अपने भूर्वभव का स्वरूप प्रकट कर वह उससे कहने लगा - ४०८ સાધુ ધના સમ્યક્ પરિપાલનના પ્રભાવથી જ્યારે તે અંતકાળે સમાધીમરણ પૂર્ણાંક મર્યા ત્યારે બારમા દેવલેક અચ્યુત સ્વર્ગમાં દેવ થયા. ત્યાં ઉત્પન્ન થઈને અવધિજ્ઞાનથી પેાતાના મિત્રની પરિસ્થિતિ જાણીને તેને સ'એધિત કરવાના વિચાર કર્યો. તે પરમ દૈદિપ્યમાન રૂપ લઇને તેના મિત્રની પાસે પહોંચ્યા. મિત્રે જ્યારે આ નવીન વ્યકિતને પેાતાની પાસે આવેલ જોઇ ત્યારે અત્યંત અચંબામાં પડી ગયા. તેના તેજને સહન નહીં કરી શકવાથી તે વિદ્યુમાલી દેવ ત્યાંથી ભાગવા લાગ્યા. જ્યારે તે દેવે તેને ભાગતા જોયા કે તરતજ પેાતાના તેજને સંકુચિત કરી લીધું અને તેમ કહેવા લાગ્યા કે, અરે! તુ કયાં ભાગે છે ? શું મને નથી ઓળખતા ? ત્યારે વિદ્યન્માલીએ તેની વાત સાંભળીને કહ્યું-શક્રાદિક દેવાને કોણ નથી જાણુતુ. શ્રાવકના જીવ દેવે જ્યારે એ જોયુ' કે, તે અસ્વસ્થ બની ચૂકયા છે ત્યારે પેાતાના આગલા ભવનું સ્વરૂપ પ્રગટ કરીને તેને કહેવા માંડયું કે, હું તારા પૂર્વભવના મિત્ર નાઝિલ ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy