________________
३९४
उत्तराध्ययनसूत्रे मञ्जरीपुञ्जेन पिञ्जरितं सदाफलं छत्राकारमेकं सहकारतरं ददर्श । तदनु राजा नगगतिमङ्गलार्थ मनोहरस्य तस्याम्रक्षस्यैकां मञ्जरी गृहीतवान् । ततः सर्वे सैनिकास्तस्य पत्रपल्लवमञ्जरीगृहीत्वा तं कहकारं द रुशेष कृतवन्तः । राना च उद्यानं गत्वा कियत्क्षणानन्तरं ततः प्रतिनित्तो मन्त्रिणं पृष्टवान्-मन्त्रिन् । स कमनीयः सहकारतरुः कास्ते ? ततो मन्त्री काष्ठशेषं तं सहकारतरुं राजानं दर्शयति । राजा पृच्छति-अयमेतादृशः कथं संजातः ? मन्त्री माह-स्वामिन् ! पूर्व भवताऽस्य तरोरेका मञ्जरी गृहीता । तदनु सर्वैः सैनिकैर्भवन्तमनुकृत्य पूर्णिमा के दिन चतुर्विध सैन्य को साथ में लेकर नगर से बाहर गये हुए थे। उन्होने वहां एक आम्रवृक्ष देखा जो ताम्रवर्ण जैसे पल्लवों से सुशोभित एवं मंजरीपुत्र से पीला हो रहा था। यह देखने में छत्ता जैसा गोलाकार लगता था। राजाने मंगलार्थ मनोहर उस आम्रवृक्ष की एक मंजरी तोडली । इसको देखकर साथ के समस्त सैनिकोंने भी मंजरी पत्ते आदि तोड २ कर उस वृक्षको बिलकुल निखन्ना-ठ्ठा बना दिया। राजा जब बगीचे से वापिस लौटे और उस हरेभरे आम्रवृक्ष को निखन्ना-ठू डेरूप में देखा तो उन्होने उसी समय मंत्री से पूछाहे मंत्रिन् । बह कमनीय आम्रक। वृक्ष यहां इस समय नहीं दिखता है कहां गया। पहिले यहीं तो उसको देखा था। राजा की बात सुनकर मंत्रीने कहा-महाराज ! देखिये वही आम्ररक्ष यह है। इस समय यह खाली ठंठरूप ही रह गया है। राजाने पुनः मंत्री से पूछा-इसकी यह दुर्दशा कैसे हो गई है ? उत्तर देते हुए मंत्रीने कहा-स्वामिन् । पहिले બહાર ગયેલ હતા. ત્યાં તેમણે એક આબ નું વૃક્ષ જોયું જે ત્રાંબાના રંગના પાંદડાંથી શેભાયમાન અને મેરના આવવાથી પીળું દેખાઈ રહ્યું હતું. એ જોવામાં છત્રી જેવા ગોળાકારનું દેખાતું હતુંરાજાએ ઉલ્લાસિત મનથી એ વૃક્ષના મોરની એક શાખા તોડી. રાજાએ મેરની શાખા તેડી. એ જોઈને સાથેના સૈનિકોએ પણ તેનું અનુકરણ કરવા માંડયું તે ત્યાં સુધી કે, તેને મેર અને પાંદડાં બધું ય તોડાઈ ગયું. અને ઝાડને દૂઠું બનાવી દીધું. રાજા જ્યારે બગીચામાં જઈને પાછા ફર્યા ત્યારે તેણે તે આમ્રવૃક્ષના ટૂંઠાને જોયું. ત્યારે તેણે મંત્રીને પૂછ્યું કે, હે રાજન! એ ખીલેલું આંબાનું વૃક્ષ જે અહીં હતું તે ક્યાં ગયું? રાજાની વાત સાંભળીને મંત્રીએ કહ્યું–મહારાજ ! જુઓ આ સામે દેખાય છે એજ એ આંબાનું ઝાડ છે. રાજાએ ફરીથી મંત્રીને પૂછ્યું-આની આવી દુર્દશા કઈ રીતે થઈ? ઉત્તર આપતાં મંત્રીએ
उत्त२॥ध्ययन सूत्र : 3