SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. १८ नगगतिराजकथा सुता मनः प्रसादं नो प्राप्स्यति । अतस्त्वया तथा कार्य यथेयं मम मुता एकाकिनी नो भवेत् । अन्यथा मम वियोगेनेयं प्रचुरं कष्टमनुभविष्यति । एवमुक्त्वा सपरिवारः स देवो गतः । ततो राजा नगगतिस्तस्या धृति हेतोस्तस्मिन्नगे नव्य नगरं निर्मापयति । लोकांश्च प्रलोभ्य तत्र निवासयति। तदनु तस्य गिरेरधस्ताद बहून् ग्रामान् निवासयति । स राजा न्यायेन राज्यं पालयन मानुष्यकान् कामभोगान् भुञ्जानः श्रावकधर्ममनुपालयन् त्रिवर्ग साधितवान् । ___अथान्यदा कार्तिकमासस्य पूर्णिमाया तिथौ राजा राजपाटिकाथ चतुविधसैन्येः सह नगराद् बहिनिर्गतः । तदा स ताम्रवर्णैः पल्लवैः सुशोभितं पडेगा। इसलिये आप से मेरा एक मात्र यही कहना है कि आप इस मेरी पुत्री को यहां अकेली नहीं छोड़ना । यह आपके साथ यद्यपि आना चाहे तो आ सकती है, परन्तु इस स्थान के सिवाय अन्यत्र इसका मन मुदित नहीं रह सकेगा, इसलिये इसका रहना यहीं श्रेयस्कर है। अतः आप से ऐसा मुझे कहना पडा है। यदि आप इसको यहां अकेली छोड देगें तो यह मेरे विना प्रचुर कष्टों को भोगेगी। इस प्रकार कहकर वह देव अपने निज परिपार को साथ लेकर वहां से चला गया। "कनकमाला को पिता के वियोग से दुःखका अनुभव न हो” इस विचार से नगगतिने वहीं पर उसकी प्रसन्नता निमित्त एक नवीन नगर वसाया, और उस में लोगों को नाना प्रकार के प्रलोभन दिये। नगगतिने न्याय नीति से राज्य का परिपालन करते हुए धर्म, अर्थ, काम के साधन में नीतियुक्त रहे । एक दिन राजा कार्तिक मास की સમય સુધી રહેવું પડશે. આથી આપને મારૂં એ કહેવાનું છે કે, આપ મારી આ પુત્રીને અહીં એકલી મુકીને ન જાવ. એ આપની સાથે આવવા ચાહે તે આજે જ આવી શકે છે, પરંતુ આ સ્થાન સિવાય તેનું મન કેઈ પણ સ્થળે આનંદમાં રહી શકે તેમ નથી. આ કારણે તેનું આ સ્થળે જ રહેવું ઠીક છે. પરંતુ જે આપ તેને આ સ્થળે એકલીજ છોડી જશે તો એને મારા વગર ભારે આઘાત પહોંચશે. આ પ્રમાણે કહીને તે દેવ પોતાના પરિવારને સાથે લઈને ત્યાંથી ચાલ્યા ગયા. કનકમાળાને પિતાના વિયેગથી દુઃખનો આઘાત ન લાગે” આ વિચારથી નગગતિ રાજાએ ત્યાં તેની પ્રસન્નતા માટે એક નવું નગર વસાવ્યું. લેકેને અનેક પ્રકારનાં પ્રલોભન આપીને તેણે ત્યાં વસાવ્યા નગગતિ રાજાએ રાજ્યનું સારી રીતે પરિપાલન કરતાં કરતાં ત્રિવર્ગના સાધનમાં કોઈ પ્રકારની કમીના ન રાખી. એક દિવસ રાજ પિતાની સેનાને સાથે લઈ કાર્તિક મહીનાની પુનમના દિવસે નગરની ५० उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy