________________
३२०
उत्तराध्ययनसूत्रे नन्दितवान् । ततः कनकमालया निवेदितविवाहवृत्तान्तः स देवोऽतिशयमसनः। सिंहस्थभूपेन सह चिरं वार्तालापमकरोत् । राजा सिंहस्थस्तस्मिन्नेव पर्वते मासावधि स्थित्वाऽन्यदा कनकमालामेवमवदत्-प्रिये ! यथा अरक्षितं भोज्यं काकैरुप भुज्यते तथैव शत्रुभिर्मम राज्यमुपद्रुतं भविष्यति । अतो मां गन्तुमनुमन्यस्व । ततः साऽवदत-स्वामिन् ! इतस्त्वद्राज्यमतिदरे वर्तते । अतः पादचारेण कथं त्वं तत्र गमिष्यसि ? तत्र गतो वा कथम्पुनरत्रागमिष्यसि ? तस्मादहं प्रज्ञप्ती नाम विद्यां ददामि, तां गृहाण । तत्प्रभावेण नभोगमनशक्तिः प्रादुर्भविष्यति । क्षणमात्रेजैव भवान् गमनागमनकर्तुं शक्नोति । एवं तस्या वचन श्रुत्वा राजा तस्याः
कनकमालाने भी अपने विवाह होजाने के समाचार सुनाकर देव को खूब प्रसन्न कर दिया। देव भी कुछ दिनोतक और वहीं सिंहरथ के साथ मनोविनोद करता हुआ ठहरा। सिंहरथ को जब पर्वत पर ठहरे २ एक मास समाप्त हो चुका तब उसने कनकमाला से कहा-प्रिये ! जिस प्रकार अरक्षित भोज्य काकों द्वारा उपभुक्त होता है, उसी तरह मेरा रज्य भी मेरे विना शत्रुओं द्वारा उपभुक्त हो रहा होगा, इसलिये तुम अब हमको जानेकी संमति दो। सिंहरथकी बात सुनकर कनकमालाने कहा स्वामिन् ! आपका राज्य यहां से बहुत दूर है, अतः वहांतक आफ पैदल कैसे पहुंच सकेंगे तथा जाने पर वहां से यहां कैसे आ सकेंगे? इसलिये आपकी सुविधा निमित्त मैं आपको प्रज्ञप्ति नामक विद्या देती है, आप उसको स्वीकार करें। उसका यह प्रभाव है कि आप में उसके संबंध में आकाश में जाने की शक्ति प्रकट हो जावेगी। इस से आप एक क्षण में यहां आ जायेंगे
કનકમાળાએ પણ પિતાને વિવાહ થઈ જવાના શુભ સમાચાર પ્રસન્ન ચિત્તથી દેવને કહ્યા. દેવ પણ ત્યાં એ બધાની સાથે થોડા દિવસ આનંદપૂર્વક રહ્યા. સિંહરથને જ્યારે ત્યાં એ પર્વત ઉપર એક મહિનાનો સમય પૂરો થયો ત્યારે તેણે કનકમાળાને કહ્યું, પ્રિયે! જે પ્રમાણે રક્ષણ વગરનું ભોજન કાગડાઓ ઉડાવી જાય છે અજ પ્રમાણે મારું રાજય પણ મારા વગર મારા શત્રુઓ તરફથી ભયભીત બની રહેલ હશે આ કારણે તું હવે મને જવાની પરવાનગી આપ. સિંહરથની વાત સાંભળીને કનકમાળા એ કહ્યું, સ્વામિન્ ! આપનું રાજય અહીંથી ઘણું જ દૂર છે. જેથી આપ પગ રસ્તે ત્યાં કઈ રીતે પહેચી શકશે, અને જવા પછીથી અહીં પાછા કઈ રીતે આવી શકશે? આથી આપની સુરક્ષા નિમિત્તે હું આપને પ્રજ્ઞપ્તિ નામની વિદ્યા આપું છું આપ એનો સ્વીકાર કરે. આ વિદ્યાને એ પ્રભાવ છે કે, આપનામાં એના પ્રભાવથી આકાશમાં જવાની શકિત
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩