________________
प्रियदर्शिनी टीका अ. १८ नगगतिराजकथा
३८९ कारी भूत्वा तव सान्नधौ स्थास्यामि' । इत्युक्त्वा स देवः सपरिवारः कनकमालासमीपे स्थितवान् । हे स्वामिन् । सा कनकमालाऽहमेवास्मि । स मम पिता देवस्तु किंचित्कार्यवशाद गतदिवसे मेरुं गतः ततो मरपुण्याकृष्टोमन्मनो नयनाम्भोजविभासनविभाकरस्त्वमपराहे इह समायातः । त्वां वीक्ष्य तातागमनं प्रतीक्षितुमप्यसमर्थया मयाऽऽत्मा त्वदधीनीकृतः। स्ववृत्तान्तो मया तुभ्यं निवेदितः।
__इत्थं तद्ववचनं श्रुत्वा सिंहस्थनृपोऽपि जातिस्मरण ज्ञानवान् जातः । अत्रान्तरे सुरवधूभिः संयुतः स सुरोऽपि तत्रागतः । राजा सिंहरथस्तमुच्चैरभितेरे पास तबतक यहीं ठहरूंगा। इस तरह कहकर वह देव परिवार सहित यहिं पर ठहरा हुआ है। इस तरह-हे नाथ ! जिस कनकमालाके विषय में मैंने आपसे कहा है वह कनकमाला मैं ही हूं तथा वह पिता का जीव देव कल ही यहां से कुछ कार्यवश सुमेरु पर्वत पर गया हुआ है उधर उसका जाना हुआ कि अपराह्न काल में मेरे पुण्य द्वारा आकृष्ट होकर मन और नयनरूपी कमल को विकसित करनेवाले आपका इधर आना हो गया। अब तो आपके दर्शन करके तातके आगमनकी प्रतीक्षा करने में भी असमर्थ बनी हुई मैने अपने आपको आपके आधीन कर दिया है। यही मेरा वृत्तान्त है जो मैंने आपसे निवेदित किया है।
इस प्रकार कन कमालाके वचन सुनकर के सिंहस्थको भी जातिस्मरण हो गया तथा इसी समय देवियों से समन्वित वह देव भी वहां आ पहुँचा। उसके आते ही सिंहरथने उसका खूब अच्छी तरह
आदरसत्कार किया। વશ વતી થઈને તારી પાસે ત્યાં સુધી રહીશ. આ પ્રમાણે કહીને તે દેવ પરિવાર સાથે અહીં રોકાયેલ છે. આ પ્રમાણે હે નાથ ! જે કનકમાળાના વિષયમાં મેં આપને કહ્યું, તે કનકમાળા હું જ છું. અને એ પિતાને જીવ ગઈ કાલે જ અહીંથી કોઈ કારણ વશાત્ સુમેરૂ પર્વત ઉપર ગયેલ છે. એક તરફથી એમનું જવાનું થયું ત્યારે બીજી તરફથી મારા પૂર્વ પુણ્યના ઉદયથી આપનું અહીં આગમન થયેલ છે. આથી આપનાં દર્શન કરીને હું મારા એ દેવ પિતાના આગમનની પ્રતીક્ષા કરવાનું પણ ભૂલી ગઈ છું. મેં મારી જાતને આપના ચરણમાં અર્પણ કરી દીધી છેઆ મારૂં વૃત્તાંત છે. જેનું મેં આપની સમક્ષ નિવેદન કર્યું છે.
આ પ્રકારનાં કનકમાળાનાં વચન સાંભળીને સિંહરથને પણ જાતિસ્મરણ જ્ઞાન થઈ આવ્યું. અને એ જ સમયે દેવીઓને સાથે લઈને એ દેવ પણ એ સ્થળે આવી પહોંચ્યા. એમના આવતાં જ સિંહરથે ભારે વિનય પૂર્વક તેમને અભિવંદન કર્યું.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩