________________
प्रियदर्शिनी टीका अ. १८ नगगतिराजकथा
३९१
सकाशात्तां विद्यां गृहीत्वा सविधि साधितवान् । साधितविद्यः स स्वमियां कनक मालां पृष्ट्वा नभोमार्गेण स्वल्पेनैव कालेन स्त्रपुरं गतवान् । तत्र लोकैः पृष्टः स सर्व स्वकीयं वृत्तान्तं कथितवान् । ततो भूपसमागमननिमित्तं लोका महोत्सवं कृतवन्तः । राज्ञो वृत्तान्तं श्रुत्वा परं विस्मितास्ते परस्परमेवमूचुः - अहो ! अस्य नृपस्य भारयम् । अन्ये हि सम्पदामास्पदेऽपि विपदं लभन्ते, अयं तु विपदामध्यास्पदे सम्पदमेवालभत । एवं पौरजनैः प्रसंशितो राजा राज्यकार्याणि कुर्वन् चतुरो दिवसान् व्यतीतवान् । स हि चतुरो दिवसान् प्रियारहितत्वाच्चऔर द्वितीय क्षण में अपने वहां स्थानपर पहुँच जायेंगे । इस प्रकार कनकमाला की बात सुनकर सिंहरथने उस से उस विद्याको ले लिया और सविधि उसका साधन कर उसको सिद्ध भी कर लिया । जब विद्या सिद्ध हो चुकी तब सिंहस्थ कनकमाला से संमति लेकर बहुत ही जल्दी अपने नगर में आगया । लोकों से पूछने पर उसने अपना यहांतक का समस्त वृत्तान्त कह सुनाया । "राजा सकुशल अपने नगर में वापिस आ गये हैं" इस निमित्त लोगोंने इनके आगमनोत्सव को खूब ठाटबाट से मनाया । राजाके वृत्तान्त से परिचित लोग आश्चर्यचकित होकर परस्पर इस प्रकार कहने लगे - " अहो ! देखो तो सही इन राजाका भाग्य कैसा सराहनीय है जो विपदाओं के स्थान में भी इनको सम्पत्ति का लाभ कराता है । दूसरे जन तो सम्पत्ति के स्थान में भी विपत्तियों को ही पातें हैं"। इस प्रकार नगरजनों की वार्ता का विषय बने हुए सिंहरथने यथाकथंचित् राज्यकाज करते हुए यहां चार પ્રગટ થશે. જેનાથી એક ક્ષણમાં આપ આપના રાજયમાંથી અહીં આવી શકશે અને બીજી ક્ષણે રાજ્યમાં પહેાંચી શકશે. કનકમાળાની વાત સાંભળીને સિંહસ્થે તેની પાસેથી એ વિદ્યા લીધી. અને સવિધિ એને સાધ્ય કરી લીધી, જયારે વિદ્યા સાધ્ય થઇ ચૂકી એટલે કનકમાળ ની સંમતિ લઇને સિ ંહસ્થ ઘણી જ ઉતાવળથી પેાતાના નગરમાં પહોંચી ગયા. લાકે એ પૂછવાથી તેણે પેતાના સઘળા વૃત્તાંત કહી સભળાવ્યે. ‘રાજા સકુશળ પોતાના નગરમાં પાછા આવી ગયેલ છે २५ નિમિત્ત લેાકેાએ ભારે ઠાઠ માઠથી તેના આગમનના મહેાત્સવ ઉજજ્ગ્યા. રાજાના વૃત્તાંતથી પરિચિત થયેલા લેકે આશ્ચર્ય ચક્તિ બનીને પરસ્પરમાં આ પ્રકારની વાતા કરવા લાગ્યા--- “અહા ! જુએ તે ખરા, આ રાજાનું ભાગ્ય કેટલુ ઉજ્જવળ છે કે, જે મુસી. ખતાના સ્થાનમાં પણ તેને સ'પત્તિના લાભ કરાવે છે. જયારે બીજા લેકે તેાસ પત્તિના સ્થાનમાં પણ વિતિએને ભાગવતા હોય છે” આ પ્રમાણે નગર જાની વાતેના વિષય અનેલા સિદ્ધરથ રાજાએ રાજ્યની બધી વાતાના ચેાગ્ય પરિચય મેળવી લીધા,
"
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩